________________
૪૨૨
પર્યાયકિત. જે વ્યાજથી ઈષ્ટ સાધન એને પણ પોરિ કહે છે.
યથા. વએ ઢાંક ગેંદ મમ, દે વૃષભાનુ કુમારી,
નીવી છેડે એમ કહીં, એ મન વસે મુરારી, આમાં પ્રકારાન્તરથી ઈષ્ટ સાધન કહેલ છે તેથી વવો િછે. “કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે. पर्यायोक्तं विना वाच्यवाचकत्वेन यद्वचः ।।
વાય વાચક ભાવ સબંધ વિના જે વચન અર્થત કથન તે पर्यायोक्ति.
યથા. ઐરાવતમુખ ઈન્દ્રઉર, ચિર નિવાસની પ્રીત. તર્જી દીધાં મદ માનને, નિરખી હયગ્રીવ મિત્ર. આહીં ઐરાવત અને ઈન્દ્ર મદ માન રહિત થયા, આ અર્થને અભિધા વૃત્તિથી ન કહેતાં ઉકત કથન દ્વારા વ્યંજના વૃત્તિથી કહેલ છે.
પર્યાયેક્તિના અન્ય પ્રકારનું લક્ષણ “ચન્દ્રાલેકાર આ પ્રમાણે આપે છે --
पयायोक्तं तु गम्यस्य वचो भङ्गन्यन्तगश्रयम् ।
રચનાન્તરને આશ્રય કરીને રહેવું ગમ્યનું જે વચન તે पर्यायोक्ति.
વેદવ્યાસ ભગવાન” પુનઃ આ પ્રમાણે લખે છે:-- गम्यस्यापि पर्यायान्तरेणाभिधानं पयायोक्तं ગમ્યનું પણ પાયાન્તરથી જે કથન એ પાયો.
અલંકારરનાકરકાર પર્યાયેકિતના બે પ્રકાર માનતાં આ લક્ષણ આપે છે --
सापेक्षत्वादुपादानेनान्यप्रतातिर्भङ्गयन्तरेणवाऽभिधानं पर्याજો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com