________________
૪૨૪
કાવ્ય સાજ.
સાપેક્ષતાથી, ઉપાદાન લક્ષણથી અન્યની પ્રતીતિ અથવા રચનાન્તરથી જે કથન તે પર્યાવો.
નિરપેક્ષતાથી અન્યની પ્રતીતિમાં તો કવનિ છે, સાપેક્ષતાથી અન્યની પ્રતીતિમાં લક્ષણ છે.
યથા.
અશ્રુસ્નાત હૃદય શેકાનલ, નિકટવતિ મુક્તાહારે ભલ; વન વિચરે નિશિ દિવસ નિહાળી,
વૃત ઈવ આચરતી અરિનારી. આહીં ઉકત પર્યાયથી રાજાની અરિનારીઓના પતિવધનું ઉપાદાન લક્ષણથી ગ્રહણ છે. અહીં કવિનું તાત્પર્ય પતિવધ પર્યન્ત છે. પણ અરિસ્ત્રીઓની ઉકત અવસ્થા માત્રમાં નથી. તે ઉકત અરિજીઓની અવસ્થા માત્રમાં પર્યવસાન કરે તે કવિના તાત્પર્યને બાધ થાય છે. એથી ઉપાદાન લક્ષણથી પતિવધનું ગ્રહણ છે. પતિવધ કારણ છે. ઉકત અવસ્થા કાય છે.
યથા. રઘુપતિ વીર વૈરિવનિતાગણ,
કરે સ્વપ્નમાંહિ પ્રિયદર્શન. અહીં પ્રિયદર્શનને અભાવ સ્વપ્નાવશેષ આ પર્યાયથી કહેલ છે.
વિહિત. “ જશવંતજશાભૂષણકાર” લખે છે –વિદિત ગચ્છાન્તિ.
જ્યાં પિહિતનું વર્ણન હોય ત્યાં વિહિત મર્દાર છે. રૂટનું આ લક્ષણ છે – यत्रातिप्रबलतया गुणः समानाधिकरणमसमानम् । अर्थान्तरं पिदध्यादाविर्भूतमपि तत्पिहितम् ॥
એક અધિકરણમાં રહે એ ગુણ અતિ પ્રબલતાથી જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com