________________
પરિસંખ્યા.
૪૧૯ આમાં કામિનીકેશને બન્ધન કહેવાથી અન્ય પ્રજાને બંધનનું વર્જન છે. આમાં વર્જનીય બંધન તે ચારાદિ ગુન્હેગારોને હેય છે. એ તે કામિનીઓના કેશને પણ નથી. પણ તેને સુન્દરતા માટે બાજૂવાજ જોઈએ એ સ્વાભાવિક છે. મૃગોને વનવાસ કહેવાથી અન્ય પ્રજાને વનવાસનું વર્જન છે. આહીં વર્જનીય વનવાસ તે અપરાધીને સ્થાનભ્રષ્ટ કરવામાં આવે છે. એ તે મૃગોને પણ નથી. મૃગેને વનવાસ કરવાને સ્વાભાવિક ધર્મ છે. દંડ શબ્દમાંલેષ છે. યતિ લેકેને દંડ કહેવાથી અન્ય પ્રજામાં દંડનું વર્જન છે. આહીં વર્જનીય દંડ તે અપરાધીઓને દેવામાં આવે છે. આનું તે યતિ
કેમાં પણ વર્જન છે. કેમકે એ દેષરૂપ દંડ યતિ લોકોને પણ નથી પણ કાષ્ટદંડ હાથમાં રાખવાનું છે. આ રીતિથી આમાં સંખ્યાના આશ્રય કામિનીના કેશ, હરિણે અને યતિઓમાં બંધન, વનવાસ અને દંડનું અનુક્રમે વજન છે. આહીં આભાસ પણ છે. પરંતુ પરિસંખ્યારૂપ ચમત્કાર ઉદ્ધારકત્પર હેવાથી પરિસંડ્યા રુંવાર છે. “કાવ્યપ્રકાશકાર” આ પ્રમાણે લક્ષણ આપે છે – किंचित्पृष्टमपृष्टं वा, कथितं यत्प्रकल्पते । तागन्यव्यपोहाय, परिसंख्या तु सा स्मृता ॥
જે કાંઈ પૂછવાથી કહેલ અથવા પૂછ્યા વિના કહેલ વસ્તુ, તેના જેવી અન્ય વસ્તુના વર્જનને માટે પ્રપતિ અર્થાત થઈ જાય એ સિંહથા છે. “ચન્દ્રાલેકકાર” આ લક્ષણ આપે છે –
परिसंख्या निषिध्यैकमेकस्मिन्वस्तुयन्त्रणम् ।
એકનો નિષેધ કરીને એકમાં વસ્તુનું યન્ત્રણ અર્થાત્ નિયમન કરવું એ પરિસંખ્યા અલંકાર છે.
યથા. નેહહાનિ હૃદયે નથી, રહી દીપની માંહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com