________________
પરિણામ.
परिणाम.
-
46
“ જશવંતજશેાભૂષણકાર ” લખે છેઃ— નિજ સ્થિતિના અન્યથા ભાવ ગામ છે. “ ચિન્તામણિ કાષકાર ” કહે છે:- નામ: પતેથથામાને ” પ્રકૃતિના અન્યથા ભાવ અર્થાત્ બદલી જવું એને શામ કહે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. “ ચિન્તામણિકાષકાર ” કહે છે. સ્વમાવા મòતો. આહીં સ્વભાવ શબ્દના અર્થ નિજ સ્થિતિ છે, જેમ મૃત્તિકાનું ૫રિણામ ઘટ થાય છે. મૃત્તિકા પોતાના આકાર ત્યાગ કરીને કબુગ્રીવાદિ આકારને પામે છે અને પેાતાની મૃત્તિકા જાતિને છેાડીને ઘટ જાતિને પામે છે. ઈત્યાદિ. એમ અવસ્થાંતરને સાંખ્યશાસ્ત્રમાં પરિણામ માનેલ છે, એની છાયાથી ધારીએ પરિણામ અલ’કારના અગીકાર કરેલ છે. પરિણામ પામવાનું નામ પનામ અહંજાર છે.
૪૧૭
યથા.
આ રાજાએ રીઝીને રકને રાજા બનાવ્યા. રકમાંથી રાજા થવુ' એ અવસ્થાન્તર છે. સર્વસ્વકાર પરિણામનુ આ લક્ષણ આપે છે:
――
आरोप्यमाणस्य प्रकृतोपयोगित्वे परिणामः આરાપ્યમાણની પ્રકૃતાપયેાગિતામાં પરિણામ અલકાર છે. ચન્દ્રાલાકકાર આ લક્ષણ આપે છેઃ—
परिणामः क्रियार्थद्विषयी विषयात्मना ।
જે વિષયી અર્થાત્ અપ્રકૃત વિષયાત્મના અર્થાત્ પ્રકૃત આત્મ તાથી ક્રિયા અર્થાત્ ક્રિયા કરવાવાળા હોય એ શામ,
યથા.
રઘુવર સુરસરિશ્તાતટ આવ્યા, નિકટ નાવ ગ્રુહ નાવિક લાવ્યા; ત્યાંહી સુમિત્રસુતમિત્રાઇ, આતર ખની ઉપકારે ભાઇ,
૫૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com