________________
પરિકર.
૪૧૫
થાય છે. જ્યાં પોતાની ઇચછાનસાર વચનને જોડી દેવામાં આવે એ નિ શિંજર છે.
યયા. કવિગણનાને સમયે, કનિષ્ઠિકા પર ચડયે કાલિદાસ; એ સમ અન્ય ન મળતાં, અનામિકા સાર્થક બની છે ખાસ.
સર્વથી છેલ્લી હાની આંગળીનું નામ કનિષ્ઠિકા છે અને સમીપવતી આંગળીનું નામ અનામિકા રૂઢિથી છે. તે આહીં અનામિકા આ વચનને કવિએ પોતાની ઈચ્છાનુસાર આ અર્થમાં જેડી દીધેલ છે કે આંગળીઓથી ગણના કરવામાં કનિષ્ઠિકાથી પ્રારંભ થાય છે તે તમામ કવિઓની ગણનામાં કનિષ્ઠિકા ઉપર તે કાલિદાસ કવિનું નામ આવ્યું છે. આજ એના જે બીજો કવિ નહિ મળતાં આગળની આંગળીનું નામ અનામિકા અર્થાત્ નામ વિનાની એમ સાબિત થાય છે. આમાં અનામિકાને અર્થ નામ વિનાની” એ કવિએ પોતાની ઈચ્છાનુસાર જેડી દીધેલ છે, તેથી નિગિદ્યકાર,
ચન્દ્રાલોકકાર આ પ્રમાણે લખે છે –
" निरुक्तिोगतो नाम्नामन्यार्थत्वप्रकल्पनम् "
ચેગથી નામની અન્યાર્થકલ્પના એ નિત્તિ અલંકાર છે. આ લક્ષણની અવ્યાપ્તિ ઘણું ઉદાહરણમાં થાય છે.
परिकर. જશવંતજભૂષણકાર” લખે છે –
“ઘર” શબ્દનો અર્થ ઉપકરણ છે. લેકમાં પ્રસિદ્ધ છે કે અમુકને માટે પરિકર છે. “ચિન્તામણિકોષકાર” કહે છે કે "परिकरः परिवारे, पारवारशाभाजनक उपकरणे छत्रचामरादौ" તેથી જ્યાં પરિકરમાં ચમત્કારનું પર્યવસાન હોય ત્યાં પરિવાર અઢાર છે.
જ્યાં ચમત્કારજનક પરિકર હાય એ રિવર્સ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com