________________
૪૧૬
કાબૂ સા.
યથા. ઝેરસહેદર ઈન્દુ આ, યમદિશિ પવન પ્રમાણ
પુપે વૃક્ષ પલાશના, હરે વિગિણિ પ્રાણુ. વિયેગાવસ્થામાં વિરહિણને ઈન્દુ ઈત્યાદિ ઉદ્દીપન હેવાથી પ્રાણહારી છે. ત્યાં પ્રાણહરણ દશામાં ચન્દ્રને વિષ સહોદરતા, પવ.. નને યમદિશાનિવાસ અને પલાશને ઉક્તઅર્થતા પરિકર છે. ચન્દ્ર અને વિષ બને સમુદ્રથી ઉત્પન્ન થએલ છે. એથી એ સહોદર છે. મલયપવન દક્ષિણ દિશાથી આવે છે. દક્ષિણ દિક્ષા યમની દિશા છે. પલાશ વૃક્ષવિશેષનું રૂઢ નામ છે. ત્યાં “વરત પારા પલ અર્થાત્ માંસ ખાય એ પારા. આ બ્યુત્તિથી માંસભક્ષકને પણ લાભ થાય છે. આ ગાથે લગાવ્યું છે. વિષ, યમરાજ અને માંસભક્ષકોમાં પ્રાણહરણની કારણતા છે, પરંતુ આહીં ચન્દ્રાદિમાં પ્રાણહરણરૂપ કારણુતા, ચન્દ્રાદિ રોચક હેવાથી ચન્દ્રાદિની ઉદ્દીપનતા છે. ત્યાં વિષ આદિ અત્યંત અાચકેની સહકારી કારણતા નથી. પણ ઉદ્દીપનતાથી વિયેગીનાં પ્રાણહરણ કરનાર ચન્દ્રાદિની પરિકરતા છે.
મહારાજાજ આ લક્ષણ આપે છે – क्रियाकारकसंबन्धिसाध्यद्रष्टान्तवस्तुषु । क्रियापदाद्युपस्कारमाहुः परिकरं बुधाः ।।
ક્રિયાકારકસબંધી સાધ્ય અને દ્રષ્ટાન્ત વસ્તુઓમાં ક્રિયાપદ આદિ ઉપસ્કારક અર્થાત્ પિષક હોય ત્યાં પંડિત લોકો પરિકર કહે છે. પરિકર શબ્દનો અર્થ નીચે પ્રમાણે કર્યો છે.
“વરત વરતીતિ પરિસર:”
ચારે તરફથી અર્થાત્ સારી રીતે કરે. અને પિષણ કરવામાં તેની રૂઢિ માની છે.
“કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે – विशेषणैर्यत्साकूतैरुक्तिः परिकरस्तु सः
જે અભિપ્રાય સહિત વિશેષણથી ઉક્તિ તે પરિવાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com