________________
૪૦૮
કાવ્યશાસ્ત્ર,
આહીં વિના અને વૃથા જાણવું એ એક ધર્મ બંજન અરિ ઈત્યાદિ અનેકને પ્રકાશિત કરે છે. અહીં વર્ણનીય નરેન્દ્રમાં અરિગંજન ઈત્યાદિ સર્વ ધર્મ પ્રકૃત છે. મહારાજા ભેજ આ પ્રમાણે લખે છે:--
जातिक्रियागुणद्रव्यवाचिनैकत्र वर्तिना ।
सर्ववाक्योपकारकंश्चेदीपकं तन्निगद्यते ॥ યદિ એક જગાએ રહેતા જાતિ, કિયા, ગુણ અથવા દ્રવ્યવાચી શબ્દ સમસ્ત વાકયને ઉપકાર કરતે હોય એને વીવા કહે છે.
યથા. દિગ્ગાલેના સિત દ્વિરદ, મહિપતિ સુયશ મહંત
અષ્ટ દિશાના અંતમાં, શુભ સંચાર કરત.
આહીં એક ઠેકાણે ધરેલ કિયાવાચી સંચાર શબ્દ સમસ્ત વાક્યને ઉપકાર કરે છે.
રૂટ આ પ્રમાણે લખે છેઃयत्रैकमनेकेषां वाक्यार्थानां क्रियापदं भवति । आदौ मध्ये चान्ते वाक्ये तत्संस्थितं च दीपयति ।
જ્યાં વાક્યના આદિ, મધ્ય અને અંતમાં સ્થિત થએલ ક્રિયાપદ અનેક વાયાર્થોને દીપન કરે ત્યાં દીપક અલંકાર થાય છે.
યથા. અહિં કરે ઉત્કંઠ ઘન, યુવા મદન ઉત્કંઠ આહીં વર્ષાઋતુ વર્ણનમાં “ઉત્તર' પદની આવૃત્તિ છે, અર્થાત્ વારંવાર આવે છે, મયૂર પક્ષમાં મેઘ મયૂરે ઉત્ (6) કંઠ (થ્રીવા) કરે છે. તરૂણપક્ષમાં ઉત્કંઠા અર્થાત્ ઈષ્ટ લાભમાં કાલક્ષેપનું અસહનપણું.
“જશવંતજભૂષણકાર” લખે છે –
દ્રષ્ટાન્ત શબ્દની આ વ્યુત્પત્તિ છે. “ોડનો નિશ્ચય ચત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com