________________
પ્રવ્યશાસ્ત્ર,
“કાવ્યપ્રકાશગતકારિકાકાર આ લક્ષણ કહે છે – नियतानां सकृद्धर्मः सा पुनस्तुल्ययोगिता ।
“નિયતાના” અર્થાત્ પ્રાકરણકેનેજ અથવા અપ્રાકરકેનેજ એકવાર કહેલ ધર્મ એ ફરી તુલ્યગિતા છે.
યથા. પાંડુ ક્ષામ મુખસરસ ઉર, તને આળસને વેગ; કરાવતા નિત બાધ એ, સહુને ક્ષેત્રિયગ.
આહીં પાંડુ અને કૃશ મુખ ઈત્યાદિ વિરહદશામાં અને રેગ દશામાં વર્ણનીય હોવાથી પ્રકૃત છે. જેને ક્ષેત્રિય રેગ બધ કરાવવાને ધર્મ એક વાર કહેવામાં આવેલ છે. અહીં ક્ષેત્રિય શબ્દમાં કૈલેષ છે. ક્ષેત્રિય-રગવિશેષ અને જાર. ચિંતામણિકેષકારે કહ્યું છે કે – શેરિયર પાર”
“ચન્દ્રલોકકાર” પ્રથમ પ્રકારનું લક્ષણ આ પ્રમાણે કહે છે – वर्ध्यानामितरेषां वा धर्मक्यं तुल्ययोगिता। પ્રકૃતિને અથવા અપ્રકૃતેને એક ધર્મ એ સુ નિતા. સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે –
औपम्यगम्यत्वे पदार्थगतत्वेनप्रस्तुतानाम प्रस्तुतानां वा समानधर्माभिसबंधे तुल्ययोगिता ।।
પ્રસ્તુતેની અથવા અપ્રસ્તુતેની પદાર્થગતતાથી અર્થાત્ સકૃત વૃત્તિથી સમાન ધર્મ સંબંધમાં પમ્પની ગમ્યતા હોય ત્યાં तुल्ययोगिता.
ફેલ રસાલ મધુસમ મધુના રવ, જગજીવન જલ છાંય સુખદ અવ; અતિ રવિ રમિ પ્રભાવ પ્રસારે,
દિન સરસિજે વૃદ્ધિ લે પ્યારે. આહીં એના લક્ષણની સંગતિ આ રીતિથી છે કે આહીં ગ્રીષ્મઆતના વર્ણનમાં દિન અને કમલ પ્રસ્તુતની વૃદ્ધિરૂપ સમાન ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com