________________
૪૦૪
કાવ્યશાસ્ત્ર,
કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે – स्वमुत्सृज्य गुणं योगादत्युज्ज्वलगुणस्य यत् । वस्तु तद्गुणतामेति भण्यते स तु तद्गुणः॥ નિજ ગુણને ત્યાગીને અતિ ઉજવલ ગુણને વેગથી જે વસ્તુ તદગુણતાને પામે એ તન મર્ચાર કહેવાય છે.
તુયોજિતા. જશવંતજાભૂષણકાર” લખે છે –
“યોગશબ્દનો અર્થ તુલ્યને વેગ. આ તે વયમાણુ સમ અલંકારને વિષય છે. એથી તુલ્યધર્મના સેગમાં તુલ્યચેગિતા શબ્દની રૂઢિ છે. તુલ્યગ અને તુલ્યોગિતા શબ્દને એકજ અર્થ છે. સર્વદા અને સર્વત્ર તુલ્ય ધર્મના ભેગમાં અલંકારપણું નથી. પણ “કદી” અથવા “કયાંઈ” તુલ્ય ધર્મને વેગ થઈ જવામાં અલંકારપણું છે. કેમકે એ લોકોત્તર થાય છે, એથી અહીં ઉક્ત સ્થલમાં તુલ્યોગિતા શબ્દની રૂઢિ છે.
જ્યાં કદી અથવા ક્યાંઈ તુલ્યધર્મને વેગ થાય ત્યાં તુલ્યગિતા અલંકાર છે.
રંગ રંગનાં વસ્ત્ર વન, ભૂષણ વિદ્યુત સંગ,
રામરાજ સુરરાજ દ્વય, આવ્યા ધરી ઉમંગ, વિવાહસમયમાં શ્રી રામચન્દ્રજી રંગરંગનાં વસ્ત્રો અને ભૂષણેથી બી ઠણને પધાર્યા છે. એજ સમય સુરરાજ (ઈન્દ્ર) વિદ્યતથી શેભાયમાન રંગરંગના મેઘોથી બણું ઠણીને આવ્યા છે. આમાં રામચન્દ્રજીને અને ઈન્દ્રને આ તુલ્ય વેગ કદાચિત બનેલ છે એથી દૂરયાબિતા અઢાર છે. તુલ્યગિતા એટલે તુલ્યગીપણું. આચાર્યદંડી આ પ્રમાણે કહે છે – विवक्षितगुणोत्कृष्टैर्यत्समीकृत्य कस्यचित् ।। कीर्तनं स्तुतिनिन्दाथै सा मता तुल्ययोगिता ।।
યથા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com