________________
તુલ્યોગિતા. કહેવા ઈ છેલ ગુણેથી જે ઉત્કૃષ્ટ છે એની સાથે સમાન કરીને કેઈનું સ્તુતિ અથવા નિન્દાને માટે જે કથન તે તુલ્યગિતા માનવામાં આવેલ છે.
ચન્દ્રાલેકકાર આ વિષયને તુગિતાને તૃતીય પ્રકાર માનતાં આ લક્ષણ કહે છે:--
गुणोत्कृष्टैः समीकृत्य वचोऽन्या तुल्ययोगिता ।
ઉત્કૃષ્ટ ગુણવાળાની સાથે સમ બનાવીને જે વચન તે अन्या तुल्ययोगिता. મહારાજા ભેજ પરમતથી આ પ્રમાણે લખે છે – अन्ये सुखनिमित्ते च दुःखहेतौ च वस्तुनि । स्तुतिनिदार्थमेवाहुस्तुल्यत्वे तुल्ययोगिताम् ।।
સ્તુતિ અને નિન્દાને માટે અન્ય સુખનિમિત્ત વસ્તુ અને દુઃખ નિમિત્ત વસ્તુ બન્ને વિષયમાં તુલ્યતા હવામાં તરવનિત્તા થાય છે. ચન્દ્રાલેકકાર અન્ય પ્રકારનું આ પ્રમાણે લક્ષણ આપે છે.
हिताहिते वृत्तितौल्यमपरा तुल्ययोगिता । હિત અને અહિતમાં તુલ્ય વર્તન એ મા તુયોજિતા છે.
યથા. થાય અસ્ત રવિ આતપધામ, લીએ સમસ્ત વિશ્વ વિશ્રામ; કરે પ્રકાશ ચન્દ્રને ઉડુગણ,
સંકુચિત કમલ વૈરિણ–આનન. આંહી તુલ્યોગિતાની સંગતિ આ રીતિથી છે કે પ્રિયસમાગમ સમીપ હેવાથી સધ્યાસમયમાં સ્ત્રીઓનું મુખ વિકાસયુક્ત થાય છે, પરંતુ પરકીયા નાયિકાના અભિસારમાં ચદય બાધક હેવાથી સંધ્યા સમયમાં કમલેની સાથે સ્વેરિણવદનને પણ સં. કાચની તુલ્યતા થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com