________________
૫૮
અતુલ્યોગિતા.
જ્ઞાન માત્રથી કાત્પિત્તિમાં સીમાતિવર્તન માનેલ છે.
સર્વસ્વકારે ત્રીજા પ્રકારનું આ લક્ષણ આપ્યું છે - “ સવડ સંબંધ” એટલે કે સબંધ રહેતાં અસબંધ કહે.
યથા.
પુષ્પબાણ પુષ્પાકર, વિધિમેં રચિયાં કહે સહુ કેય, વેદાભ્યાસ જરડ જડ, વિધિ રચવાને યોગ્ય નહિ હેય.
આંહી બ્રહ્મામાં સમસ્ત સૃષ્ટિ રચવાને સંબંધ રહેતા છતાં અસબંધ કહ્યો છે.
અતિશક્તિના ચેથા પ્રકારનું સર્વસ્વકારે આ લક્ષણ આપ્યું છે – “ગસ સવંધઃ” એટલે કે અસબંધ રહેતાં સબંધકહે,
યથા. વજા ધીર નૃપકેરી, સ્પશે રવિહતણા પદે પ્યારે સૈધ શિખર પણ આના, શશિમંડલને સ્પશે વારવારે.
આમાં ધ્વજા અને સૈશિખરમાં રવિયપદે અને શશિ મંડલના સ્પર્શને અસબંધ રહેતાં છતાં સબંધ કહ્યું છે.
અતુલ્ય યોગિતા. જશવંતજશેભૂષણકાર લખે છે કે જેવી રીતે ધોરીએ સમના વિપરીત ભાવમાં વિષમ, તદ્દગુણના વિપરીત ભાવમાં અતદ્દગુણ ઈત્યાદિ પ્રદર્શિત કરેલ છે, એજ રીતે અમે અતુલ્યગિતાદિ અલકાર બતાવીએ છીએ.
“વફ્ટમાણ તુલ્યોગિતા અલંકારના વિપરીત ભાવમાં ગાયોગિતા અલંકાર છે.
તુરચયો’ શબ્દનો અર્થ “ તુલ્ય યોગ” છે. આ તે સમઅલંકારને વિષય છે, પણ અહીં તુલ્ય ધર્મને પેગ થઈ જવામાં તુલ્યોગિતાની રૂઢિ છે, તુલ્યોગ અને તુલ્યોગિ એકજ છે. ઉક્ત તુલ્યગ નહિ હોય ત્યાં અતુલ્યગ અલંકાર છે.
યથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com