________________
૭૬
અવજ્ઞા.
આમાં આધેય વિટીનું માલાવત્ લંબાયમાન હવાથી વિરહિટ ણના કરરૂપ આધારની અલભ્યતા છે. આનો અભિપ્રાય અધિક અલંકારની પેઠે આહીં પણ અ૫ આધેયથી આધારની અલ્પતા છે.
વણો. જશવંતજભૂષણકાર” લખે છે – અવજ્ઞા એટલે અનાદર “ચિંતામણિકષકાર ” કહે છે કે “ગરજ્ઞા અન ” આમાં અનાદર તે અંગીકૃત છે. અનુજ્ઞા અલંકારના વિપરીત ભાવમાં આ અવજ્ઞા ગર્જનાર છે. અનંગીકાર યોગ્યના અનંગીકારમાં તે કઈ ચમત્કાર નથી. પણ લોકમાં અંગીકાર હોય તેને અનંગીકાર ચમત્કારી બને છે. અને એ અનંગીકાર કેઈ નિમિત્તથી જ થાય છે. એથી કેઈ નિમિ-તથી અંગીકાર એગ્યના અનંગીકારમાં અવજ્ઞા શબ્દની રૂઢિ છે.
જે અંગીકાર કરવાને ચગ્ય હેય તેને કેઈ નિમિત્તથી અનંગીકાર વર્ણન કરવામાં આવે એ ગણા ગઈ,
યથા, * કર્યા અયાચી દાન દઈ, તે યાચક નરનાહ,
તે કદિએ કરતા નથી, ચિંતામણિની ચાહ, ચિન્તામણિ લેકમાં અંગીકાર કરવા યોગ્ય છે. એને આંહી અનંગીકાર છે. એમાં નિમિત્તે રાજાના દાનનું બાહુલ્ય છે. અનુજ્ઞા અને અવજ્ઞામાં હેતુને અંશ પણ છે, પરંતુ અનુજ્ઞા અવજ્ઞારૂપ ચમત્કાર પ્રધાન છે.
ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે – “તાર તૌ ય િવ ાતામરજ્ઞાચંતિતુ સા ”
તાડ્યાં ”અર્થાત્ અન્યના ગુણ દેષથી જ્યાં અન્યને ગુણ દેષ પ્રાપ્ત નહિ થાય એ વાત મજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com