________________
302
કાવ્યાસ.
કૃષ્ણ૫રમાત્માએ અવસર ઉપર ગિરિ ધરવાનું કાર્ય કર્યું. એથી અવસર અહંાર છે. આ અવસર અલંકાર અતિ પ્રાચીનાએ માનેલ છે. મહારાજા લાજ આ પ્રમાણે લખે છેઃ
-
“ मिषं यदुक्तिभङ्गिर्याऽवसरो यः स सूरिभिः । निशकाङ्क्षोऽथ साकाङ्क्षः पर्याय इति गीयते ॥ જે મિષ, જે ઉક્તિભંગ અર્થાત્ રચનાન્તરથી કથન અને જે અવસર એ નિરાકાંક્ષ અને સાકાંક્ષ હાય છે.' એને પડિતાએ પર્યાય નામથી કહેલ છે.
યા.
યશુમતિ માતાએ કહ્યું, છે ખાલક શ્રીમારાર; સહાસ નિરખ્યું કૃષ્ણમુખ, વ્રજવએ એ વાર.
કૃષ્ણને યશોદા માતાએ ખાલક કહ્યા એ સમય કૃષ્ણ સાથે ક્રીડા કરવાવાળી વ્રજવએ સહાસ કૃષ્ણના મુખ સામું જોયુ. આહીં અવસરપર સહાસ કૃષ્ણમુખનુ નિરીક્ષગ છે; એથી अवसर अलंकार.
સાક્ષેપ.
“ જશવંતજશાભૂષણકાર ” લખે છે:-~
-
આક્ષેપ શબ્દના અર્થ અપવાદ. અપવાદ શબ્દના અ “ ખાધક ” છે. ચિન્તામણિ કાષકાર કહે છે: આક્ષેપ અપવાનું અપવાદ્ઘ વાધજે ”.ખાધક ઘણા પ્રકારના છે. આહીં નિષેધમાં રૂઢિ છે. જ્યાં કાઇ પ્રકારના આક્ષેપ કરવામાં આવે એ આક્ષેપ ચાર્.
યથા.
થયા નથી નહિ થાશે, છે નહિ તુજ સમ જગમાં જશધારી. આમાં નૃપતિની ખરાખરીના નિષેધ છે. પવસાન સમતાના નિષેધમાં છે. વર્ણનીય રાજાના ઉત્કર્ષ ઉક્ત નિષેષનું ફૂલ છે, એથી આક્ષેપ અાર.
આચાર્ય દડી આ પ્રમાણે લખે છેઃ— प्रतिषेधोक्तिराक्षेपखैकाल्यापेक्षया त्रिधा ।
अथास्य पुनराक्षेप्य भेदानन्त्यादनन्तता ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com