________________
કાવ્ય શાસ્ત્ર.
આમાં હરિ હર, અને વિધિના વર્ણ, વાહન અને સ્થાન ક્રમથી કહેવામાં આવ્યા છે. એથી આહીં શબ્દોની પરિપાટી છે. અર્થ ૫. રિપાટી એ પ્રકારની છે. ૧ કાલથી. ૨ દેશથી.
♦♦
કાલથી યથા.
કર કમલ અલક સુકુન્દ લેાધ્ર સુમનની ધૂલિ લગાવી, શ્રી વદનને પાંડુ કરે ઉર અમિત ઠુ ઉપાવી;
વેણીમહીં કુરવક શ્રવણુમાં શિરિષ પુષ્પા ધારી, સીમંત મધ્ય કદમ પુષ્પથી રમણુ રીઝવે નારી.
લેાશ્વના પુષ્પની રજ લગાવીને વનશ્રીને પાંડુ કરવાની કાઇક દેશમાં પૃથા (રીતિ ) છે. એ અનુસાર આ વર્ણન છે. આમાં કમલ શરદમાં, કુન્દ પુષ્પ હેમંતમાં, લીધ્ર પુષ્પ શિશિરમાં, કુરવક પુષ્પ વસંતમાં, શિરિષ પુષ્પ ગ્રીષ્મમાં અને કખ પુષ્પ વર્ષામાં થાય છે. આ ઋતુની પરિપાટી ગમ્ય છે. આ અર્થાના ક્રમ છે અને આ અર્થ કાલપે છે.
યયા.
શિર સ્પર્શે શિરરત્ન, સૂમ’ડલ શાભાધર, શ્રવણુ સ્પર્શ તાટક મણુિ, સુકૌસ્તુભ સ્પર્શે ઉર. જવ સ્પર્ધા નાભિ પ્રદેશ, જગજનક કમલ થયું; અને આવી કટિનિકટ, ૫ મુષ્ટિ સુવણું કર્યું. વધુને વધારતી વખત, આ ચારૂ ત્રિવિક્રમનું ચરિત; અખિલ વિશ્વને અહરનિશ, થાએ એહુ સહાય નિત.
આહીં વામન ભગવાનના શરીરવૃદ્ધિ સમયમાં ક્રમથી શિર, શ્રવણુ, વક્ષ:સ્થલ, નાભિ, કટિ એ શરીરના પ્રદેશેામાં સૂર્ય મંડલનુ શિરરત્ન, તાટક, કૌસ્તુભ, નાભિકમલ, ખમુષ્ટિની સાથે ઔપમ્યલાભ છે. આહીં શિખાથી પ્રારંભ વર્ણનમાં દેશપરિપાટીરૂપ અર્થાના ક્રમ છે. ઉક્ષય પરિપાટી અર્થાત્ શબ્દ અર્થ અન્નેની મિશ્રિત પરિ
..
પાટી એ એ પ્રકારની છે. શબ્દપ્રધાન અને અર્થપ્રધાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com