________________
૩૯૮
કાવ્ય શાસ્ત્ર.
છે. અનુપપત્તિ શબ્દના અક્ષરા “ નહી અનવું ” છે. તેથી એક અના વિના ખીજા અના નહી મનવામાં એ અર્થ આવી પડે છે. અર્થોપત્તિ પ્રમાણુનુ આ ઉદાહરણુ છે:—
“ વીનો ફેવો વિવા ન મુદ્દે ” પુષ્ટ દેવદત્ત દિવસમાં ભાજન નથી કરતા આમાં દિવસમાં લેાજન નહી કરનાર દેવદત્તની રાત્રિમાં લેાજન કર્યા વિના પુષ્ટતા થતી નથી. એ અનુપપત્તિના જ્ઞાનથી રાત્રિલેાજન આવી પડે છે. અહીંતા કાવ્યની રીતિથી અર્થાત્ રમણીયતાથી જે તે પ્રકારથી અર્થનું આવી પડવું અલકાર અની જાય છે. જેમકે પ્રખલ કાર્ય કરવાવાળામાં નિર્મૂલ કાર્ય કરવાનુ સામર્થ્ય છે. એ જ્ઞાનથી પ્રમલ કાર્ય કરવામાં નિર્મૂલ કાર્ય કરણરૂપ અનુ' આવી પડવું છે ઇત્યાદિ.
જયાં કાવ્યરીતિથી અનુ આવી પડવુ થાય ત્યાં જાન્યાર્થીપત્ત અહં ાર છે.
યથા.
ભાજભૂપના યશને, જીત્યે જેણે યશે જગતમાંહી;
અન્ય નૃપતિના યશની, કથા પછી શુ કહેવી છે ત્યાંહી.
જે નૃપતિના યશે ભેાજરાજાના યશને જીત્યા છે, એ કથનથી અન્ય નૃપતિઓના યશને જીતવું આવી પડયુ છે. આહીં આવી પડેલ અથ વાચ્ય છે અને એવું ઉદાહરણ ઉક્ત અપ્રસ્તુતપ્રશંસા પ્રકરણમાં ખતાવેલ છે, ત્યાં “ આવી પડેલ ” અર્થ ગમ્ય છે. સર્વસ્વકાર આ પ્રમાણે લખે છેઃ— दण्डापूपिकयार्थापतनमर्थापत्तिः ।
(
દણ્ડાપૂપન્યાયથી અંનુ આવી પડવુ. અર્થોપત્તિ અલંકાર છે, દણ્ડાવૂપ ન્યાય એ છે કે ઉંદર દૃંડ ખાઇ ગયા. આ કથનથી દડ ઉપર ટીંગાડેલ અપૂપ જે પકવાન્ન વિશેષ ( પૂડલા ) એનુ' ભક્ષણુ આપથીજ આવી પડે છે. કેમકે દણ્ડ ભક્ષણ કરી ગયા, તેા પછી એ દંડ ઉપર ટીંગાડેલ અપૂપ ( પૂડલા ) શેષ કેવી રીતે રહેશે ? અલંકારરત્નાકરકારાદિ સર્વસ્વના અનુસારી છે, ચન્દ્રાલેાકનું આ લક્ષણ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com