________________
કાવ્યર્થપત્તિ.
५९ असोया या विषय
ચન્દ્રાલેકકાર પણ આ પ્રમાણે લખે છે – बहुभिबहुधोल्लेखादेकस्योल्लेखइष्यते ।।
એકનાં અનેક કરીને બહુધા કરવા અર્થાત્ ગ્રહણથી ઉ લેખ અલંકારની વાંચ્છના કરવામાં આવે છે.
વળી પુનઃ ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે – ___ एकेन बहुधोल्लेखेप्यसौ विषयभेदतः ॥
વિષયભેદથી એકે કરીને બહુધા ઉલેખમાં અર્થાત ગ્રહણમાં પણ મૌ અર્થાત્ ૩ ગજર છે. દીક્ષિતે ચિત્રમિમાંસામાં આ લક્ષણ આપેલ છે –
निमित्तभेदादेकस्य वस्तुनो यदनेकपा ।
उल्लेखनमोकेन तदुल्लेखं प्रचक्षते ॥ જે નિમિત્તભેદથી એક વસ્તુનું અનેકે કરીને અનેકધા ઉલેખન એને વા કહે છે.
गृहीतभेदाभावेऽपि विषयाश्रयभेदतः ।
एकस्यानेकपोल्लेखमप्युल्लेखं प्रचक्षते ।। ગ્રહણ કરવાવાળાના ભેદના અભાવમાં પણ વિષય અને આશ્રયભેદથી એકના અનેકધા ઉલ્લેખને પણ વાત કહે છે.
ચન્દ્રાલેકકાર તથા ચિત્રમિમાંસાકાર વિષયભેદનું આવું ઉદાહરણ આપે છે –
યથા. વચનમાંહિ ગુરૂ, કીર્તિમાં અર્જુન, આપ અશેષ,
ધનુર્વિદ્યામાં ભીષ્મ છે, શ્રી શિવરાજ નરેશ. આમાં શિવરાજને વિષે વિષયભેદથી ઉલ્લેખ કરેલ છે.
વ્યાપાલિ. જશવંતજભૂષણકાર” લખે છે કે –ગાપત્તિ એટલે અર્થનું આવી પડવું. મીમાંસા આદિ શાસ્ત્રોમાં ગત્ત પ્રમાણ માન્યું છે. એમાં અર્થનું આવી પડવું અનુપત્તિ જ્ઞાનથી વિવક્ષિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com