________________
૩૯૬
કાયસાર,
કહે છે કે” વર્કર છે અને હિન્દુ ધાતુથી ઝેલ શબ્દ બનેલ છે.
છિન્ન રાવિન્યા?” રિન્ ધાતુ અક્ષરવિન્યાસ અર્થમાં છે. અક્ષરવિન્યાસ એટલે લિપિ. ચિન્તામણિ કેષિકાર કહે છે – “અક્ષર વિચાર જિલ” ઉલ્લેખ શબ્દ સમુદાયને અર્થ ઉત્કર્ષવાળી લિપિ
અર્થાત શ્રેષ્ઠ લિપિ. દીપકન્યાયથી અલંકાર થાય છે, એનું નામ લવ રાખવામાં આવ્યું છે. તેમજ ઉલ્લેખ ન્યાયથી અલંકાર હોઈ ધરીએ આનું નામ રવિ રાખ્યું છે. લેખની રીતિ એવી છે કે એક જ અકારાદિ અક્ષર અનેક લેખવાળાએથી અનેકધા થાય છે. એક રીતના થતા નથી. અને લોકોમાં કહેવત પણ ચાલે છે કે –
યથા. પાગ ભાગ વાણું પ્રકૃતિ, અક્ષર ઉક્તિ વિવેક
એ નહીં દેખ્યા એકસમ, જોયા દેશ અનેક.
એકજ પ્રકારની લિપિ અનેક પ્રકારની હવામાં નિમિત્તતે લખવાવાળાની હસ્તક્રિયાના ભેદ છે. અહીં નામમાં વાઘેલા “ઉત્” ઉપસર્ગ એટલા માટે જોડવામાં આવ્યે છે કે અભ્યાસ સમયમાં લખવાવાળા એકની અક્ષરલિપિ પણ અનેક પ્રકારની હોય છે, એમાં કાંઈ ચમત્કાર નથી. એથી એનું નિવારણ કર્યું છે. આ અલંકારમાં ઉલ્લેખ ન્યાય એ છે કે અનેકથી કરીને એક વસ્તુ અનેક પ્રકારે સમજવામાં આવે છે એથી ઉલ્ટે.
યથા. કામરૂપ કામિનીએ, કલ્પતરૂરૂપે યાચક ભાળે, શત્રુકાળ સ્વરૂપે, નરપતિ તુજને નયન થકી ન્યાછે.
આમાં એકજ રાજાને કામિનીઓ કામદેવ રૂપે, યાચક કલ્પતરૂ રૂપે અને શત્રુઓ કાળરૂપે ભાળે છે.
સર્વસ્વકાર” આ પ્રમાણે લખે છે –
एकस्यापि निमित्तवशादनेकथाग्रहणमुल्लेखः
એકનું પણ નિમિત્તવશથી અનેકધા ગ્રહણ એ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com