________________
ક્રમ.
शब्दप्रधान उभय परिपाटी - यथा.
છે કજ કુવલય ખિમ્મલ, શશિતણી ઉપમા ફેક; કર ચક્ષુ અધર અને મુખે, જીતેલ જાણે લેાક. એ પક સર તરૂ ગગનમાં, ફ્કેલ છે એ કાજ; જરી અન્ય કર નહી કલ્પના, કવિ ચિત્ત ચેતી આજ.
૪૦૧
એ
આહીં જે ક્રમથી જીતેલી વસ્તુઓની શબ્દ પરિપાટી છે, એ ક્રમથી જીતવાવાળી વસ્તુની શબ્દ પરિપાટી છે, એ શબ્દ પરિપાટીથી પ’કજ પંકમાં, કુવલય સરમ, બિમ્બ વૃક્ષમાં, ચન્દ્ર આકાશમાં ફૂંકવામાં આવ્યા. એ અર્થાના આધારની ઉપર ઉપર પરિપાટી આચ્છાદિત છે. એથી આહીં શબ્દપ્રધાન ઉભય પરિપાટી છે. વસ્તુ સમુદાય હાથમાં લઈને હાથમાં હલાવીને ફે'કવામાં આવે ત્યારે કોઇ વસ્તુ નીચી પૃથ્વીમાં, કેાઇ ઉંચી પૃથ્વીમાં, કોઈ અંતરિક્ષમાં, કાઇ આકાશમાં એ ક્રમથી પડે છે,
યથા.
હે ગગે ! યમુને! પ્રયાગવદ્ર, મુજ અતિપતિ સ્પર્શવા અટ; હાર ખડગ્ તન અવયવ સહુ જે, પુરૂષરૂપ તમથી અનીંયા જે,
ઉજ્જન શહેરનું નામ અવંતિ છે. ઉજ્જનમાં જે મહાદેવ છે, તેનું નામ મહાકાલેશ્વર છે. એ નિરંજન નિરાકાર છે, એની પુરૂષરૂપતા ગંગા આદિથી થઇ છે. હે ગગે ! તું એના હારરૂપ છે. આહીં ગંગા, યમુના, પ્રયાગ, મહાકાલેશ્વર એ તીર્થ યાત્રા કરવાની પર પરારીતિ અ પરિપાટી છે, અને ગંગા, યમુના, પ્રયાગવડ, હાર, ખડગ, શરીરઅવયવ એ શબ્દપરિપાટી છે. એ ઉક્તપરિપાટીથી આચ્છાદિત છે, એથી અહીં અપ્રધાન ઉભય પરિપાટી છે.
આચાર્ય દંડી, રૂદ્રટ વાગ્ભટ ઇત્યાદિ એક શબ્દકમનેજ ક્રમ અલકાર માને છે.
દડી આ પ્રમાણે લખે છે:—
૫૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com