________________
કમ.
कैमुत्येनार्थसंसिद्धिः काव्यार्थापत्तिरिष्यते ॥
કેમુત્યના અર્થની સિદ્ધિમાં કાવ્યાથપત્તિ અલંકારની વાચ્છના કરવામાં આવે છે. “જિન” શબ્દનો અર્થ નિષેધ છે. “હા” શબ્દનો અર્થ પ્રશ્ન છે. ચિન્તામણિકેષકારે કહ્યું છે -કિમૃત શબ્દથી કમુત્ય શબ્દ બનેલ છે. કિમૃત શબ્દને જે અર્થ છે એજ કૅમુત્ય શબ્દનો અર્થ છે. કેમુત્યને જે ન્યાય એ કૈમુત્યન્યાય. મૈત્ય ન્યાય તે સામાન્ય છે. દડાપૂપિકાન્યાય કૈમુત્યન્યાયને વિશેષ છે. ઉંદરે દંડ ખાઈ ગયા એવું કહેવાથી દંડમાં લગાવેલ અપૂપ ખાઈ ગયા કે નહીં? આવા અને નિષેધ છે, કેમકે દંડ ખાઈગયા, ત્યારે દંડમાં લગાવેલ અપૂપનું ખાઈ જવું આપોઆપ આવી પડે છે.
ત્યારે દંડ
“ આવી
“જશવંત જશેભૂષણકાર લખે છે –
“રામ” એટલે અનુક્રમ. ચિન્તામણિકષકાર કહે છે – “મા ગાંદખે” જેમકે વૃક્ષમાં મૂળ, ઝાડ, ડાળે, પત્ર, ફૂલ, ફળ ઈત્યાદિ ક્રમ છે. આને થથાલંક્ય પણ કહે છે.
જ્યાં કમથી શબ્દોનું કથન અથવા અર્થોનું કથન હોય એને ત્રિોમ માર કહે છે.
મહારાજા ભેજનું આ લક્ષણ છે – शदस्य यदिवार्थस्य द्वयोरप्यनयोरथ । भणनं परिपाट्या यत्क्रमः स परिकीर्तितः ॥
શબ્દનું અથવા અર્થનું, અથવા એ બન્નેનું પરિપાટીથી જે કથન તેને રામ કહેવામાં આવેલ છે.
યથા. નૂતન ઘન હિમ કનકકાન્તિધર, ખગપતિ વૃષ મરાલ વાહન વર; સરિતાપતિ ગિરિ સરસિજઆલય,
હરિ હર વિધિ અરપે સહુને જય.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com