________________
૩૮૮
અભ્યાાસ્ત્ર. છે, આ વેરભાવને હતુ તે સ્વભાવ છે, નાયિકાના મુખતિરૂપ એકાર્થ ઈચ્છા હેતુ નથી. સ્વભાવની જગાએ એકાર્થ ઇચ્છા હેતુ ઠરાવેલ છે, આંહીં અન્ય હેતુ કરાવવામાં એકાર્થ ઈચ્છાને આશ્રય કરેલ છે, એ આશ્રય અસિદ્ધ છે, કેમકે ચન્દ્ર અને કમલ અચેતનમાં ઈચ્છા નથી એથી આ અસિદ્ધાસ્પદા હેતૃપ્રેક્ષા છે. આહીં બલ તે એકાર્થ લિપ્સાવાળાને વૈરભાવ પ્રસિદ્ધ છે.
सिदास्पदा तथा असिद्वास्पदा फलोत्प्रेक्षा-यया.
આ કુચભાર કારણ થકી, રસના કાસે સદાય ચરણસદશ બનવા કમલ, જલ સેવે એક પાય.
“સી કુચભાર કારણ થકો ” અહીં નાયિકાની કટિમેખલા ધારણ કરવાનું ફલ તે શોભા છે, કુચભાર ધારણ નથી. શોભાની જગાએ કુચભાર ધારણને આશ્રય કરેલ છે તે સિદ્ધ છે. કેમકે નાયિકા કુચાર ધારણ કરે છેજ. એથી આ સિદ્ધાસ્પદા ફલોસ્પેક્ષા છે. આહીં બલ તે ફલભારવાળું વૃક્ષ ન નમવા માટે રજજુથી બાંધવાની લોકરીતિ છે. “ચરણ સદશ બનવા કમલ” ઇત્યાદિ આહીં કમલનું જલ સેવનનું ફલ તે નિજ જીવન છે. ચરણ સદશ બનવા રૂપ પ્રાપ્તિ ફલ નથી. નિજ જીવનની જગાએ “ચરણું સશતા પ્રાપ્તિને આશ્રય કરેલો છે તે અસિદ્ધ છે. કેમકે નાયિકાના ચરણની સહશતા પ્રાપ્તિની ઈચ્છા જડ કમળમાં નથી. એથી આ અસિદ્ધાસ્પદા ફલેક્ષા છે. અહીં ફલ તે વાંછિતાર્થ પ્રાપ્તિને માટે જલમાં તપસ્યા કરવાની પ્રસિદ્ધિ છે. પ્રાચીનેએ દ્રવ્ય, ગુણ, ક્રિયા અને જાતિથી પણ ઉભેક્ષાના પ્રકારો માનેલા છે.
દક્ષિાપથા. સ્થિતગિરિસુતા ઈશના તનમાં,
જોયું એ પ્રતિબિંબ દરપણુમાં શષ શરીરેથી પ્રકટાવ્યા,
જાણી અર્ધનારીશ્વર આવ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com