________________
TE
વ્યાસ્ત્ર.
ઢરાવવું, માનવું, જાણુવું, ઇત્યાદિના સંગ્રહ વિવક્ષિત છે. જ્યાં જે વસ્તુ પ્રધાન છે ત્યાં તે વસ્તુને પ્રધાનતાએ કરીને જોવામાં મળની આવશ્યકતા નથી. મળની આવશ્યકતા તે જે વસ્તુ પ્રધાન નથી એ વસ્તુને ત્યાં પ્રધાનતાએ કરીને જોવામાં છે. એથી આ અર્થસિદ્ધ છે કે જ્યાં જે વસ્તુ નથી ત્યાં તેને ખળથી કરી પ્રધાનતાએ જોવું,
જ્યાં ખળથી પ્રધાનતાએ કરીને કવિ જુએ છે એને ઉત્પ્રેક્ષા અજા કહે છે.
ધારીએ ઉત્પ્રેક્ષાવ્યું જક શબ્દની આ ગણના કરી છેઃ— मन्ये शके ध्रुवं प्रायो नूनमित्येवमादिभिः उत्प्रेक्षा व्यज्यते शब्दैरिव शब्दोपि तादृशः
“ મન્યે”—માનું છું, “શું”-શંકા કરૂં છું, “ધ્રુવ”– નિશ્ચય, મયઃ–મહુધા. “નૂતમ્”-નિશ્ચય, ઇત્યાદિ શબ્દોથી સ્ત્રે જ્ઞા વ્યજિત થાય છે. પૂવ શબ્દ પણ એવાજ ઉત્પ્રેક્ષાજક છે. ફાઈએ ઉત્પ્રેક્ષા સ્થળમાં તર્ક શબ્દના પણ પ્રયાગ કરેલ છે.
ઉત્પ્રેક્ષા અલકાર વસ્તુ, હેતુ અને જૂજ ભેદથી ત્રણ પ્રકારને છે. તેમાં વસ્તુન્ગેક્ષાના ઉવસ્તુભેક્ષા અને અનુવભેક્ષા એવા એ પ્રકાર છે અને હેતૃત્પ્રેક્ષાના વિજ્ઞાન દેતૃત્વેક્ષા સિદ્ધાવતુભેક્ષા અને લેાત્પ્રેક્ષાના વિદ્ધાવજોનેક્ષા અને શિદ્ધાપણોત્ઝેક્ષા એ પ્રમાણે બબ્બે પ્રકાર થાય છે. વસ્તુભેક્ષાને કેટલાક સ્વરૂપાત્પ્રેક્ષા પણ કહે છે. उक्तवस्तूत्प्रेक्षा-यथा.
થાયે કુર્ગ પાછળે, રઘુપતિ ત્યાગી ધીર; જાણી નાભિ મૃગમદતણે, પરિમલલુબ્ધ સમીર.
તથા
આમાં દોડવું... શ્રી રામચન્દ્રનુ છે, એથી એમાં પ્રધાનતા શ્રી રામ ભગવાનનીજ છે. સમીરની નથી. છતાં કવિ સમીરને નાભિમૃગમત પરિમલ લાભ સ્વભાવરૂપ ખલથી પ્રધાનતાએ કરીને જુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com