________________
કાવ્યશાસ્ત્ર,
उपमैवान्यथाभानरूपोत्प्रेक्षा. અન્યથા ભાનરૂપ ઉપમાજ ઉપ્રેક્ષા છે.
૩નાd. જશવંતજશોભૂષણકાર” લખે છે કે –
આમાં “ઉ” ઉપસર્ગ પ્રકટતા અર્થમાં છે. “ચિન્તામણિ કોષકાર” કહે છે –“ક વચ્ચે” અહીં પ્રકટતા નિઃસંદેહ જ્ઞાન છે. “ચિન્તામણિ કોષકાર” કહે છે –“બટ માતીતિ પરોવરે નિસંદેહ ભાસે છે એમ વ્યવહારના ગોચર અર્થાત વિષયમાં પ્રકટ શબ્દ વરતે છે. “માં” ઉપસર્ગપૂર્વક
” ધાતુથી બનેલ “ગાર:” શબ્દનો અર્થ ગ્રહણ કરેલ એમ થાય છે. “ચિન્તામણિ કોષકાર” કહે છે –“મારા હસ્તે કરાર આ શબ્દસમુદાયને અર્થ પ્રકટતાને માટે ગ્રહણ કરેલ છે, અર્થાત પ્રકટતાને માટે કહેલ અર્થ છે. આહીં સંદેહત્પત્તિ ન હેવાને માટે વસ્તુની સારી રીતે પિછાણ કરાવી દેવામાં ઉદાત્ત શબ્દની રૂઢિ છે. નિ:સંદેહ જ્ઞાન કરાવવા માટે કહેલ અર્થ તે ઉત્તિ અલંકાર છે.
યથા. કે આ જેના જેઉં છું, પુલકિત બાહુ વિશાલ; સુરભિ સ્વયંવરમાં કર્યો, મુકુલિત શાખા રસાલ. જશપરિમલથી મત્ત, ચંચરીક ચારણ ફરે, દિશિ વિદિશે અનુરક્ત, એહ મલ્લિકાપડ નુ૫.
આ દેહા પ્રસન્નરાઘવ નાટકના અનુસાર કેશવમિશ્રકૃત રામચન્દ્રિકા નામના ગ્રન્થના છે. સોતાના સ્વયંવરમાં અનેક રાજાઓ આવ્યા અને નૂપુરક મંજીરક પ્રતિ પૂછે છે અને મંજીરક ઉત્તર દે છે.
કે આ ઈત્યાદિ એ નૂપુરકનો પ્રશ્ન છે. નૃપમંડલીમાં સ્થિત જે રાજાને આ ક્ષણમાં નપુરને લક્ષ્ય કર્યું છે, એને સ્વયંવરવસંતે મુકુલિત કરેલ છે. રસાલ (આમ્ર) વૃક્ષ જેવી પિતાની માંચિત ભુજાઓને જુએ છે. આ ચેષ્ટાથી પ્રકટ કરેલ છે. આહીં રોમાંચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com