________________
ઉદાત્ત.
ગુણ ઉપલક્ષણ છે. કેમકે રોમાંચ સાત્વિક ભાવને સદા સબંધી નથી. કેઈજ સમયમાં થાય છે. “જશ પરિમલથી મત્ત,” ઈત્યાદિ. આ મંજીરકને ઉત્તર છે. એણે મલ્લિકાપીડ રાજાને –
જશ પરિમલથી મત્ત, ચંચરીક ચારણ ફરે, દિશિ વિદિશે અનુરક્ત, એહ મલ્લિકાપડ નુપ.
આ લાઘાથી પ્રકટ કરેલ છે. કેમકે એ સભામાં માલૂકાપીડ નામને અન્ય પણ રાજા હતે. મલ્લિકાપીડ રાજાને આ ગુણ પણ વિશેષણરૂપ છે. આચાર્યદંડી આ પ્રમાણે લખે છે –
आशयस्य विभूतेवा यन्महत्वमनुत्तमम् ।
उदात्तं नाम तं प्राहुरलंकारं मनीषिणः॥ જે આશય અર્થાત્ મવૃત્તિનું અથવા વિભૂતિનું અનુત્તમ અથવા અતિ શ્રેષ્ઠ મહત્વ અને વિદ્વાન લેક ઉદાત્ત નામનો અલંકા૨ કહે છે. “a”ઉપસર્ગને અર્થ ઉર્વ પણ છે. ચિન્તામણિ કેષકારે કહ્યું છે કે “ ક” રમણીયતા માટે લક્ષણમાં અનુત્તમ એ વિશેષણ આપેલ છે.
યથા. કરથી કેડી દે નહિ, ધરે ન રણમાં ધીર;
પટકાજ કહેવા પડ્યા, એને દાતા વીર. આમાં વિભૂતિનું અમહત્વ છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
“ઉતારં વસ્તુનઃ સાત” વસ્તુની સંપદાનું વર્ણન એ ઉતાર અલંકાર છે. વૃત્તિમાં લખે છે કે સંવત એટલે સમૃદ્ધિને વેગ.
યથા. કેલિમાં ગુટેલ હારથી સરી પડેલ મેતી, વાળી આંગણામાં કર્યો ભેળાં વાળનારીએ,
૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com