________________
ઉલ્ટેક્ષા. આહીં ચન્દ્રમીના કલંકરૂપ ધર્મને આશ્રય કરીને વૃણ આદિની ઉભેક્ષા કરવામાં આવી છે. વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લખે છે –
अन्यथोपस्थितावृत्तिश्चेतनस्येतरस्य च । अन्यथा मन्यते यत्र तामुत्प्रेक्षां प्रचक्षते ।।
જ્યાં ચેતનાની અને ઈતરની અર્થાત્ અચેતનની અન્યથા જાણે લ વૃત્તિ અન્યથા માનવામાં આવે એને ઉલ્ઝક્ષા કહેવામાં આવે છે. આચાર્યદંડી આ પ્રમાણે લખે છે.
अन्यथैव स्थितावृत्तिश्चेतनस्येतरस्य वा ।
अन्यथोत्प्रेक्षते यत्र तामुत्प्रेला विदुर्यथा ॥
જ્યાં ચેતનને અથવા અચેતનને અન્યથા જ રહેતે વતવિ અન્યથા ઉઍક્ષાનો વિષય કરવામાં આવે એને ઉભેક્ષા કહેવામાં આવે છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
"संभावनमथोत्पेक्षा प्रकृतस्य समेन यत." જે પ્રજ્ઞા અર્થાત્ ઉપમેયના મેન અર્થાત્ ઉપમાન કરીને સંભાર તે ઉપ્રેક્ષા. સર્વસ્વકાર, સાહિત્ય દર્પણકાર આદિ સર્વ કાવ્યપ્રકાશકારના અનુસારી છે.
કેટલાએક સંભાવનાનું સ્વરૂપ આ પ્રમાણે લખે છે –
“ઉદાતાશોટિસંરાય સંભાવના.”
એક્તર અર્થાત્ બન્નેમાંથી એક ઉત્કટ અર્થાત્ પ્રબલ કેટિવાળા સંશય તે સંભાવના એમ કહે છે.
સૂત્રકાર વામન આ પ્રમાણે લખે છે –
अतद्रप्यस्यान्यथाऽध्यवसानमतिशयार्थमुत्प्रेक्षा. અતિશયને માટે જે એ રૂપવાળ નથી એનું અન્યથા અર્થાત્ એ રૂપવાળું કરીને અધ્યવસાન તે ઉભેક્ષ
અલંકારતિલકમાં ભાનુદત આ પ્રમાણે લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com