________________
ઉભેક્ષા.
૩૮૯ દર્પણમાં બિમ્બને વામભાગ પ્રતિબિમ્બને દક્ષિણ ભાગ દેખે છે, અને બિઅને દક્ષિણ ભાગ પ્રતિબિમ્બને વામ ભાગ દેખે છે, એથી પાર્વતિએ દર્પણમાં અર્ધનારીશ્વર પ્રતિબિમ્બને જોઇને દંપતિનાં બાકી રહેલ અધથી બનેલ અન્ય અર્ધનારીશ્વરની ઉલ્ટેક્ષા કરવામાં આવી છે. જગતમાં અર્ધનારીશ્વર એકજ હવાથી દ્રવ્ય છે. એથી આ દ્રપ્રેક્ષા છે.
મુળાક્ષા યથા. રામ છત્ર શિર ધરશે, એ જાણું રવિ મુદથી બડભાગ, જાણે અરૂણોદયમિષ, પ્રકટ કરે છે ઉરને અનુરાગ.
અરૂણેાદય શબ્દથી ઉદય સમયના રાગની વિવેક્ષા છે. ઉદય સમય સૂર્યમાં સ્વાભાવિક અરૂણતા છે, પણ અનુરાગ નથી. જેમ પિતાના વંશજને ઉદયવૈભવ જોઈ વડીલને અનુરાગ વધે છે, તેમ શ્રી રામચન્દ્ર ભગવાન સૂર્યવંશી છે. એ બલથી કવિએ ઉદય થતા રવિની અરૂણતાને અનુરાગ ઠરાવ્યું છે.
આ પ્રમાણે આમાં અનુરાગરૂપ ગુણનું વર્ણન હોવાથી પુળોમેક્ષા છે.
क्रियोत्प्रेक्षा यथा. મદમસૌ લઈ કર લેખિની, સેના સમર્થ દંતી, જાણી તાડ તરૂપત્રપર, લખે ભૂપ સ્તુતિ પંક્તિ.
આહીં લખવારૂપ ક્રિયાની ઉભેક્ષા હેવાથી ક્રિસ્પેક્ષા છે. આહીં બલ તે એ છે કે હાથી સેનાનું અંગ થાય છે. અને હય, રથ, અને પૈદલથી ઉંચા હોય છે. અને આ વર્ણનીય ગજની તાડપત્ર સ્પર્શ કરવાથી અત્યંત ઉંચાઈ પ્રતીયમાન થાય છે. એથી આ હાથીએ યુદ્ધનું ચારિત્ર બહુજ જેએલ છે. અને હાથી સર્વ જાનવરમાં ચતુર હોય છે અને તાડપત્રમાં લખવાની રીતિ છે. “મદમસી લઈ કરે લેખિની ” ઇત્યાદિ. આમાં ચેતન હાથીના બતાવવાની ઉત્પક્ષા છે એથી ચેતન વૃયુભેક્ષા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com