________________
આભાસ.
૩૮૧
निषेधो वक्तमिष्टस्य यो विशेषाभिधित्सया।
वक्ष्यमाणोक्त विषयः स आक्षेपो द्विधा मतः ॥ વિશેષ કહેવાની ઈચ્છાથી જે વમિટર અર્થાત કહેવાને વાંચ્છિત એને નિષેધ એ ગાવાઈર. એ બે પ્રકારનું માનવામાં આવ્યો છે. વસ્યા ઉષા, ૨. વિષય.
યથા. ઝટ વળજે નિર્દય ફરી, કહું એ કિચૅ નિમિત્ત;
ક્યાં નથી નિષ્ફલ એ કથન, તમથી અદ્રવી ચિત્ત. આમાં કહેવાને ચાહેલ વક્ષ્યમાણનો નિષેધ છે. એ નાયકના નિસ્નેહનું વિશેષ અર્થાત્ આધિક્ય બતાવવાને માટે છે. ચન્દ્રાલોકકાર આ પ્રમાણે લખે છે –
आक्षेपः स्वयमुक्तस्य प्रतिषेधो विचारणात् ॥ પિતાના કહેલનો વિચારવાથી જે નિષેધ એ ગાશે અલંકાર . સૂત્રકાર વામન આ પ્રમાણે લખે છે –
* ઉપમનાક્ષેપાક્ષેપ” ઉપમાનને આક્ષેપ અર્થાત તિરસ્કાર એ ચાર અલંકાર છે. “ચિન્તામણિ કોષકાર” કહે છે –“ગાશે: મને”
યથા. તુજ દ્રગ ત્યાં કુવલય કશાં? તુજ મુખ ત્યાં શું ચન્દ્ર?
આમાં ઉપનામ જે કુવલય તથા ચન્દ્ર તેને તિરસ્કાર છે તેથી ગાક્ષેપ અલંકાર છે.
“જશવંતજભૂષણકાર” લખે છે –
“ગામા”આહીં મા ઉપસર્ગને અર્થ “ કિંચિત” છે. “ગાર ” ભાસને અર્થ ભાન “ગામા” આ શબ્દસમુદાયને અર્થ “કિંચિત ભાસવું છે. આહીં કિંચિત્ કાલભાસમાં રૂઢિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com