________________
આક્ષેપ.
૩૭૮ પ્રતિષેધનું કથન એ ગાઇ ગઇ છે. ત્રણ પ્રકારની અને પેક્ષાથી એ ત્રણ પ્રકાર છે. જેને આક્ષેપ કરવામાં આવે એના ભેદને અનંતતા હોવાથી આક્ષેપ અલંકાર અનંત છે. પ્રતિષેધને અર્થ નિષેધ છે. “ચિન્તામણિ કોષકાર” કહે છે-“પ્રતિનિ ”
યથા. શિદ કુવલય ધારે શ્રવણુ, કલભાષિણિ નાર !
શું કટાક્ષ કરતાં નથી, શેભા એહ વિચાર.
આમાં કુવલયને ધારણ કરવાનો જ નિષેધ છે, એથી એ वर्तमान आक्षेप छ.
યથા. ફરકે અધર અરૂણ નયન, ભ્રકુટિ ભંગ તુજ નાર; તેપણ નિરઅપરાધ હું, એથી ભય ન લગાર. આમાં ભયનું કારણ અપરાધને નિષેધ હોવાથી આ પાપ છે.
દંડીએ આ ઉપરાંત ઘણે આદિ ઘણા ભેદ કહ્યા છે. પણ વિસ્તાર ભયથી અહીં બતાવ્યા નથી. મહારાજા ભેજ આ પ્રમાણે લખે છે –
विधिनाथ निषेधेन प्रतिषेधोक्तिरत्र या ।
शुद्धा मिश्रा च साक्षेपो रोधो नाक्षेपतः पृथक् ॥ વિધિથી કરીને અથવા નિષેધથી કરીને જે પ્રતિષેધની ઉક્તિ એ “ગઝ” અર્થાત્ આહીં અલંકાર શાસ્ત્રમાં ગાશે ગર્જના છે. એ ઉક્તિ શુદ્ધા અને મિશ્રા છે. રોધ નામક અલંકાર આક્ષેપથી જુદો નથી. રોધને અર્થ રેકવું. રેકવું પણ નિષેધ જ છે.
યથા. સુખથી નાથ સિધાવીએ, ત્યાગી તનના તાપ; હું પણ ત્યાં જનમશ જરૂર, જ્યાં જાઓ છો આપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com