________________
૩૬૪
અપહુતિ. એ વખત ભટ યશવંતના એ કૃત્ય અદભુત કીધ: ઓળખી એક બીજેઓ નિજના હણ્યા વીર વિપક્ષ ઔરંગજેબ ëચ્ચારતો, રાઠેડ છે રણુદક્ષ.
આહીં વીરરૂપ ધમીઓમાં ઓળખવા રૂપ ધર્મની અન્યન્યતા છે.
ભાનુદત્ત વૃત્તિમાં લખે છે કે ઉત્કર્ષ એ ઉપલક્ષણ છે. વૈરસ્પર્ધાદિક પણ જાણી લેવા જોઈએ. તેથી આ સાહિત્ય શાસ્ત્રમાં ઉપલક્ષણને અંગીકાર છે.
કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે ––'
" क्रियया तु परस्परं वस्तुनोर्जननेऽन्योन्यम्" આને અર્થ વૃત્તિમાં છે –
" अर्थयोरेकक्रियामुखेन परस्परं कारणत्वे सति अन्योन्यनामालंकारः॥
બે અર્થોની એક કિયા દ્વારા પરસ્પર કારણુતા હોય ત્યાં અન્યોન્ય અલંકાર થાય છે.
સરથી ફેલે હંસશ્રી, હંસે સરશ્રી મિત્ર;
આમાં સરેવર અને હંસ બંનેની શોભા ફેલાવારૂપ એક ક્રિયા દ્વારા પરસ્પર કારણુતા છે.
પન્નતિ. જશવંતજભૂષણકાર” લખે છે“હુર” ધાતુ ઉપરથી અપહૂતિ શબ્દ બને છે – “જુ” ધાતુ અપન્ડવ અર્થમાં છે. ધાતુ પાઠમાં કહ્યું છે કે “દુ ગપ ” આમાં “ગ” ઉપસર્ગ છે. “હુ ” ધાતુ ઉપરથી ભાવમાં “મા” પ્રત્યય હોવાથી “ગપર ” શબ્દ થયે. અને “જિન” પ્રત્યય લગાડવાથી “ગાહૂતિ ” શબ્દ થયો છે. આ બંને શબ્દનો અર્થ એક છે, આમાં અપહુવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com