________________
૨૬૨
અનુના. અંગીકારમાં રૂઢિ છે. અંગીકાર એગ્યના અંગીકારમાં તે કઈ પણ ચમત્કાર નથી. પણ અનંગીકાર ગ્યનો અંગીકાર ચમત્કારકારી થાય છે, અને આ અંગીકાર કેઈ નિમિત્તથીજ થાય છે એથી આવા અંગીકાર વિશેષમાં અનુજ્ઞા શબ્દની રૂઢિ છે એથી અનંગીકારને અંગીકાર એ અનુજ્ઞા અલંકાર છે.
યથા, દાન માનથી નૃ૫ તજ, સર્વ રસાના યાચક રાચે છે, જુગ જુગ યાચકકે, જન્મ યદુપતિ આગળ યાચે છે.
યાચકજન્મ જગતમાં અનંગીકાર એગ્ય છે તેને અહીં અંગીકાર છે અને એ અંગીકારમાં નિમિત્ત નૃપતિનું ઉક્ત દાન સન્માન અનંગીકાર ગ્યને અંગીકાર કઈ ગુણના લેશથી થાય છે, તથાપિ અનંગીકાર યેગ્યને અંગીકારજ ચમત્કાર રૂપ પ્રધાન હોવાથી અનુજ્ઞા અલંકાર થએલ છે.
“ચન્દ્રાલોકાર” કહે છે– " दोषस्याभ्यर्थनानुज्ञा तत्रैव गुणदर्शनात् "
“ત” અર્થાત દોષમાંજ ગુણ જોવાથી દેષની અભ્યથેના અર્થાત્ યાચના એ ગણાત્રા કુવલયાનંદના અનુસાર રસગંગાધરકારનું આ લક્ષણ છે
" उत्कटगुणविशेषलालसया दोषत्वेन
प्रसिद्धस्यापि वस्तुनः प्रार्थनमनुज्ञा. ". ગુણવિશેષની અર્થાત્ કઈ ગુણની ઉત્કટ અથોત અત્યંત લાલસાથી દેષથી કરીને પ્રસિદ્ધ વસ્તુની પ્રાર્થના એ ગણા.
સદાવિપત્તિ હેજે, જેમાં હરિ મુજ હદય ચડે નિત્ય;
આમાં “વિપત્તિ કે જે પ્રસિદ્ધ રીતે દેષ ગણાય છે તેની યાચના હોવાથી ગુજ્ઞા અલંકાર છે.
अन्योन्य. “ જશવંતજશેષણકાર” લખે છે –
યથા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com