________________
૩૭૨
અપ્રસ્તુતપ્રશંસા.
યથા,
એ વનચારી મૃગ પશુ ભાઈ, અમો બુદ્ધિશાળી કહેવાઈ.
આમાં મૃગ પશુ છે, એથી મૃગ સ્તુતિ કરવાને યોગ્ય નથી. એની વક્રોક્તિથી સ્તુતિ છે. સૂત્રકાર વામન આ પ્રમાણે કહે છે –
उपमेयस्य किंचिल्लिंगमात्रेणोक्ती
समानवस्तुन्यासोऽ प्रस्तुतप्रशंसा ॥ ઉપમેયને કિંચિત્ ચિન્હ માત્રથી કહેવાને ઉકિતમાં સમાન અર્થાત ઉપમાન વસ્તુનું ધારણ કરવું એ મારતુતપરાંસા,
છે અપર આજે કોણ, લાવણ્યને સિધુ સુખભરણ?
આમાં અવયસહિત નાયકારૂપ ઉપમેયને સાક્ષાત નહિ કહેતાં કિંચિત્ ચિન્હમાત્રથી કહેવાને માટે તાદશ સિલ્વરૂપ સમાન વસ્તુને કહેલ છે. .
કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
अप्रस्तुतप्रशंसा सा या सैव प्रस्तुताश्रया।
ચા” અર્થાત્ જે અપ્રસ્તુતની પ્રશંસા પ્રસ્તુતને આશ્રય કરે “સ” અર્થાત્ એ “વ” એજ અર્થાત્ અપ્રસ્તુતપ્રશંસા અલંકારજ છે. “સા pa” એ કથનને તાત્પર્ય એ છે કે એવા લમાં અપ્રસ્તુત અર્થજ અલંકાર છે પણ પ્રસ્તુત અર્થ નથી.
ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે – " अप्रस्तुतप्रसंसा स्यात्सा यत्र प्रस्तताश्रया."
જ્યાં પ્રસ્તુતનો આશ્રય કરે ત્યાં ગમતુતકરાતા થાય છે. પુન: કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
कार्य निमित्ते सामान्ये विशेष प्रस्तुते सति ।
तदन्यस्य वचस्तुल्ये, तुल्यस्येतिच पंचधा॥ કાર્ય, કારણ, સામાન્ય અને વિશેષ અપ્રસ્તુત રહેતાં એનાથી અન્યનું વચન અર્થાત્ પ્રસ્તુત કારણ, કાર્ય, વિશેષ અને સામાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com