SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ અપ્રસ્તુતપ્રશંસા. યથા, એ વનચારી મૃગ પશુ ભાઈ, અમો બુદ્ધિશાળી કહેવાઈ. આમાં મૃગ પશુ છે, એથી મૃગ સ્તુતિ કરવાને યોગ્ય નથી. એની વક્રોક્તિથી સ્તુતિ છે. સૂત્રકાર વામન આ પ્રમાણે કહે છે – उपमेयस्य किंचिल्लिंगमात्रेणोक्ती समानवस्तुन्यासोऽ प्रस्तुतप्रशंसा ॥ ઉપમેયને કિંચિત્ ચિન્હ માત્રથી કહેવાને ઉકિતમાં સમાન અર્થાત ઉપમાન વસ્તુનું ધારણ કરવું એ મારતુતપરાંસા, છે અપર આજે કોણ, લાવણ્યને સિધુ સુખભરણ? આમાં અવયસહિત નાયકારૂપ ઉપમેયને સાક્ષાત નહિ કહેતાં કિંચિત્ ચિન્હમાત્રથી કહેવાને માટે તાદશ સિલ્વરૂપ સમાન વસ્તુને કહેલ છે. . કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે – अप्रस्तुतप्रशंसा सा या सैव प्रस्तुताश्रया। ચા” અર્થાત્ જે અપ્રસ્તુતની પ્રશંસા પ્રસ્તુતને આશ્રય કરે “સ” અર્થાત્ એ “વ” એજ અર્થાત્ અપ્રસ્તુતપ્રશંસા અલંકારજ છે. “સા pa” એ કથનને તાત્પર્ય એ છે કે એવા લમાં અપ્રસ્તુત અર્થજ અલંકાર છે પણ પ્રસ્તુત અર્થ નથી. ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે – " अप्रस्तुतप्रसंसा स्यात्सा यत्र प्रस्तताश्रया." જ્યાં પ્રસ્તુતનો આશ્રય કરે ત્યાં ગમતુતકરાતા થાય છે. પુન: કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે – कार्य निमित्ते सामान्ये विशेष प्रस्तुते सति । तदन्यस्य वचस्तुल्ये, तुल्यस्येतिच पंचधा॥ કાર્ય, કારણ, સામાન્ય અને વિશેષ અપ્રસ્તુત રહેતાં એનાથી અન્યનું વચન અર્થાત્ પ્રસ્તુત કારણ, કાર્ય, વિશેષ અને સામાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy