________________
કાવ્યશાસ્ત્ર,
હ૭૧
કઈ પ્રસંગે કહેલ અપ્રસ્તુત કથામાં ગમતાપિતા શબ્દની રૂઢિ છે. હરેક પ્રસંગમાં અપ્રસ્તુત કથા કહેવાની લેકમાં રીતિ છે અને મહાભારતાદિ ઇતિહાસમાં પણ હરેક પ્રસંગમાં અપ્રસ્તુત કથાઓ કહેવામાં આવેલ છે, એને અનુસાર ધરીએ બારાત - માં ગાર માનેલ છે.
જ્યાં કઈ પ્રસંગમાં અપ્રસ્તુત કથા કહેવામાં આવે એ ગમતપરાંસા છે.
યથા. મેતી દિએ મરાલને, મધુકરને મકરંદ; વારિ તુષિતને માનસર, સહુ જગને સુખકન્દ.
આમાં રાજાના યશનું વર્ણન વિવક્ષિત છે, એવું જાણવાવાળા શ્રેતાઓને એવી પ્રતીતિ થાય છે, કે રાજાના અખિલ જગઅભિલાષાપૂરણ પ્રસંગમાં આ માન સરોવરની અપ્રસ્તુત કથા કહેવામાં આપી છે.
આચાર્ય દંડી આ પ્રમાણે લખે છે –
अप्रस्तुतप्रशंसा स्यादप्रक्रान्तेषु या स्तुतिः॥ અપ્રસ્તુતેમાં જે સ્તુતિ તે અપ્રસ્તુતપ્રશંસા.
યથા. છાયાસુખ પથિકને, નથી ખગને વિશ્રામસ્થાન દીધું, અરે તાડ તરૂ!તે તે, અધિક વધીને શું સારૂં કીધું?
કે પુરૂષે ઉંચી પદવી પામી કઈ પ્રકારને સ્વાર્થ પરમાર્થ નહી કર્યો એ પ્રસંગમાં અપ્રસ્તુત તાડ વૃક્ષનું વૃત્તાંત કહેલ છે.
મહારાજા ભેજ આ પ્રમાણે લખે છે –
अप्रस्तुतप्रशंसा स्यादस्तोतव्यस्य या स्तुतिः જે સ્તુતિ કરવાને યોગ્ય નથી તેની સ્તુતિ એ ગમતુતમીસા
યથા. ઉરઈચ્છાથી સુલભતૃણ ચરતાં, દીનપણું કયાંઈ નથી કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com