________________
કાવ્યશાસ્ત્ર,
૩૭૫
ન્યનું કથન, અને તુલ્ય પ્રસ્તુત રહેતાં તુલ્ય અપ્રસ્તુતનું કથન એમ પાંચ પ્રકાર છે.
કાવ્યપ્રકાશકારના મતાનુસાર કુવલયાનંદકાર સારૂ નિબંધનાનું આ ઉદાહરણ આપે છે –
Hસ્થતિષના વથા. ચાતક એક ધન્ય જગમાંહી, અવર ઈન્દ્ર વિણ યાચે નાહીં.
આ ઉદાહરણ આપીને એવી રીતે ઘટાવેલ છે કે આમાં અપ્રસ્તુત ચાતકની પ્રશંસા ચાતકના સદુશ ક્ષુદ્ર પુરૂષેની યાચના કરવાથી નિવૃત પ્રશંસનીયતાથી પ્રસ્તુત માની પુરૂષમાં પર્ય વસાન પામે છે.
कारणनिबंधना-यथा. ગયેલ શું નથી મળતાં, સદભાવના પ્રિયા કર સુણી હાવાં, રડતાં હસિ પડી રામા, ભાવિ મરણ સ્વામીને સૂચવવા.
પ્રકાશકારે આ ઉદાહરણ આપી એવી રીતે ઘટાવેલ છે કે પ્રયાણથી નિવૃત્ત થએલ નાયક પ્રતિ કેઈએ પૂછયું કે પ્રયાણથી કેમ નિવૃત્ત થયા ? જે ઉપરથી નાયકને રૂદન કરતી પ્રિયાએ હસીને આવું સૂચિત કર્યું કે હું તે વિયેગથી મરી જઈશ. પછી આપકેને મળશે? આ કારણ બતાવ્યું. આમાં કાર્ય પ્રસ્તુત રહેતાં કારણનું કહેવું અપ્રસ્તુત છે.
વારિવંધના–ચથી છે રાજા નહિ બોલે રાણી, રાજસુતા ન પઢાવે વાણું, પથિક મુક્તશુક અરિની અટારી, ક્રીડા કરે ચિત્રપ્રતિ ભારી.
આમાં અરિભુવન શુન્યતા કારણ પ્રસ્તુત છે તેને નહિ કહેતાં અપ્રસ્તુત ઉક્ત કાર્ય કર્યું છે.
સામાનિબંધના–ચા. સુદગ્નિનાં દ્રગજળ જે સુકાવશે વૈર વાળી રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com