________________
કાવ્યશાસ્ત્ર.
અર્થ ગાપન છે. ચિન્તામણિકાષકારે ” કહ્યું છે કે ગોવનમવવે જ્યાં અહહૅવ ( ગેાપન ) કરવામાં આવે ત્યાં ગવન્તુતિ છે.
૩૬૫
""
યથા.
સારદ શશિ નથીં સુદરોં, ઉગ્યા સુયશ નરેશ્વરના વ્હાલી; અંક નથી એ સ ંગે, લાગી રહી છે, યાચકની આલી.
.4
શાસ્ત્રમાં શ્રેષ્ટ વસ્તુના વણુ શ્વેત કહેલ છે, અને અશ્રેષ્ટ વસ્તુના વર્ણ શ્યામ કહેલ છે, આમાં નાયિકાની વિરહ દશામાં શિશ ઉદ્દીપન છે, એથી સખીએ એને નરેશ્વરના સુયશ બતાવી ગાપન કરેલ છે. નરેશ્વરના યશમાં કાઇ:પ્રકારના ડાઘ નથી અને ચન્દ્રમાં ડાઘ છે. એ શંકા મટાડવા માટે કલંકને ભિક્ષુકની પક્તિ બતાવી છુપાવવામાં આવેલ હાવાથી ગવન્તુતિ ગńાર છે.
ધારી આ પ્રમાણે ઉદાહરણુ ખતાવે છે:— શિશમાં અંક કલ’કના, સમજ નહિં તુ ખાઈ; સુરતશ્રમિત નિશિસુન્દરી, સૂતી ઉર લપટાઇ.
આમાં અપન્કુતિ આ રીતિથી છે કે ચન્દ્વોદય ઉદ્દીપન નાયકાને ખતાવીને માનમેાચનાપાય કરનારો સખીએ ચંદ્રની કાલિમા અરૂચિકર હાવાથી એને છુપાવી સુરતશ્રમિતનિશિસુ ંદરીને ઉરેથી લપટાવી શયન કરવારૂપ મહાન ઉદ્ભીપન દેખાયુ છે.
વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લખે છેઃ— “ अपन्हुतिरपन्हुत्यकिंचिदन्यार्थ दर्शनम् અપન્હેવ (ગેાપન ) કરીને કોઇ અન્ય વસ્તુ દેખાડવી એ अपन्हुति अलंकार.
આચાર્યદડી અને મહારાજા ભાજ પણ ઉક્ત લક્ષણને મળતાંજ લક્ષણ આપે છે.
આચાર્ય દડી આ પ્રમાણે ઉદાહરણ આપે છે:—
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
યથા.
નથી પંચ મન્મથનાં સાયક,છે અનત વહીજન ઘાયક
www.umaragyanbhandar.com