________________
કાવ્યશારા.
૫૭
આમાં અતિશક્તિનો વિષય રાકાશશિની અકલંકતાની ક૯૫ના છે.
કાવ્યપ્રકાશકાર ચેથા પ્રકારનું લક્ષણ આ પ્રમાણે લખે છે –
“જાળવો વિપર્યય” જે કાર્ય કારણના પૂર્વ પશ્ચાદ્દ ભાવને વિપર્યય.
યથા. ઉદય થયે શશિ પાછળ, ઉદયાચલના અંગપરે સહેલે;
તુજ મનસાગર તરૂણી. છત્યે રાગના તરંગથી પહે. સર્વસ્વકાર આને પાંચ પ્રકાર માની આ લક્ષણ કહે છે ––
कार्यकारणयोः पौर्वापर्यविध्वंसश्च"
કાર્ય કારણના પૂર્વ પશ્ચાત્ ભાવને વિધર્વસ પણ “ર” અર્થાત્ અતિશક્તિ છે..
ઉક્ત ગ્રન્થકારે બે ભેદ માન્યા છે. ૧. કાર્યનું પ્રથમ થવું, અને કારણનું પાછળ થવું અને તેનું ઉદાહરણ ઉપર આપેલ છે. બીજા પ્રકારમાં કાર્ય કારણનું એક સમયમાં થવું એવું લક્ષણ છે.
યથા. તુજ શર જ્યા અરિશિરને, સ્પર્શે છે ભૂપતિ એકજ સંગ; બહુ ધનુધારી ધીરા,રાગ સહિત આપે છે અતિ રંગ.
કારણના જ્ઞાનથી જ કાર્યની ઉત્પત્તિમાં ચન્દ્રાલેકકાર ચપલાતિશક્તિ” નામનો અતિશક્તિને પ્રકાર માની આ લક્ષણ કહે છે –
“વપતિશયોજિતુ વર્ષે તમારને ” હેતુની પ્રસક્તિ અર્થાત્ હેતુના જ્ઞાન માત્રથી કાર્યની ઉત્પતિ એ વપતિશયો અથાત્ ચપલા સંબંધી અતિશયેકિત છે.
પ્રવાસ જાવા કેરું, પતિનું વચન સુણીને શ્યામાની, બની મુદ્રિકા કંકણુ, તે પાછળ શું થશે દશા આની.
આમાં કાર્યકારણના પૂર્વાપરના વિધ્વંસમાં અને કારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com