________________
કાવ્યશાસ્ત્ર
૩૫૫
એ ગતિરાશિત અલંકાર થશે. આ અતિશયોક્તિ અલંકાર અનેક અલંકારનું જીવન છે એથી “વત્તા” એ વિશેષણ આપેલ છે. અને એજ પ્રકરણમાં ફરીને આચાર્ય દંડી કહે છે –
अलंकारान्तराणामप्येकमाहुः परायणम् ।
वागीशमहितामुक्तिमिमापतिशयालयाम् ॥ બૃહસ્પતિને માન્ય અતિશય નામવાળી આ ઉક્તિને બીજા અલંકારનું પણ અવલંબન કહે છે. રૂટ આ પ્રમાણે કહે છે:--
अर्थस्यालंकारा, वास्तवमौपम्यमतिशयःश्लेषः ।
एषामेव विशेषा अन्ये तु भवन्ति निःशेषाः ॥ અર્થના અલંકાર સ્વભાક્તિ , ઉપમા, અતિશયોક્તિ અને લેષ એ ચાર છે. એનાજ વિશેષ સંપૂર્ણ અલંકાર થાય છે.
કાવ્ય પ્રકાશકાર પણ કહે છે કે આવા વિષયમાં અતિશયેક્તિજ પ્રાણરૂપ બનીને રહે છે, એના વિના બહુધા અલંકાર છેજ નહિ. વળી પ્રાચીન કારિકામાં આ પ્રમાણે લખે છે:--
सैषा सर्वत्र वक्रोक्तिरनयार्थो विभाव्यते ।।
ચનોડર્યા વિના ના ડરુંજાડના વિના | તે આ વોક્તિ અર્થાત્ અતિશક્તિરૂપ વક્રોક્તિ સર્વત્ર છે. એથી કરીને અર્થને વિશેષ સ્પષ્ટ બતાવી શકાય છે. એથી આ અતિશક્તિના વિષયમાં કવિએ યત્ન કરવો જોઈએ. કારણ કે એના વિના કર્યો અલંકાર છે? સર્વસ્વકાર અતિશયેકિતનું આ સામાન્ય લક્ષણ કહે છે –
અવ્યવસિતાધાન્ટેડરિરાયજી
અધ્યવસિત” અર્થાત્ અધ્યવસાય કરેલી વસ્તુની પ્રધાનતામાં અતિશયોક્તિ છે. એને એ સિદ્ધાત છે કે અધ્યવસાયની સિદ્ધ દશામાં અતિશયોક્તિ અલંકાર થાય છે, અને અધ્યવસાયની સાધ્ય દશામાં ઉભેક્ષા અલંકાર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com