________________
૫૩
શુ અર્થાત્ બીજાના ગુણને બીજામાં સબંધ નહિ હોય એ
વસ્થમાણુ તદ્દગુણના વિપરીત ભાવમાં ધારીએ ગતકુળ અલંકાર માન્ય છે. એટલે કે પારકા ગુણને જેને સંબંધ નથી એ अतद्गुण
ગુણ બે પ્રકારના છે, વર્ણરૂપ અને સ્વભાવાદિ રૂપ. આ બને. ના બે પ્રકાર થાય છે. ભલે. ૨ બુરે.
યથા. દિગ્દતીના આનન, મર્દે મલિન શશિ પંકયુક્ત પેખું; સદા રહે એ સંગે, છતાં પતિયશ દ્રગે અમલ દેખું.
આમાં મદ અને કલંકની સંગતિ રહ્યા છતાં રાજાના યશને શ્યામના ગુણને સંબંધ થયો નથી. આહીં અપકૃષ્ટ ગુણને અસંબંધ છે અને ગુણ વર્ણરૂપ છે.
ચથા. હે રાજા ! જંગલમાં વસનારી ભીલડીઓને તારા શત્રુઓની સ્ત્રીઓને રાતદિવસ સંગ રહ્યા છતાં ગુંજ અને મણિ પારખવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ નહી તેથી તારા વૈરીની વધૂઓના ભૂષણે વિનાયને બચી ગયાં. ”
આમાં રાજ સ્ત્રીઓના સંગમાં નિરંતર રહ્યા છતાં ઉત્તમ અનુતમ ભેદજ્ઞાનરૂપ ગુણને શબરાંગનાઓમાં સંબંધ નથી થયે. અહી ઉત્કૃષ્ટ ગુણને અસંબંધ છે અને ગુણ વિવેચન બુદ્ધિરૂપ છે.
સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે – “પતિ તાવતા”
બીજાના ગુણને સંબંધ થવાને સંસર્ગાદિ હેતુ રહેતાં છતાં સબંધ નહિ થાય ત્યારે પ્રતા અલંકાર થાય છે.
अतिशयोक्ति.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com