________________
કાવ્યશાસ્ત્ર.
:
અપ લા તરૂ દે છે, અલ્પ દિએ જળ મેઘમાલ આજ; કલિપ્રભાવમાં કમતી, દેવે દાન થયા નહિ તુ રાજ. આમાં 66 દાન દેવામાં તું કમતી નહિ થયે ” આ કથનથી અન્ય રાજાઓનુ દાનમાંમતી થવું અર્થસિધ્ધ છે. કલિના પ્રભાવથી મેઘમાલા પણ અલ્પ લ દે છે, અન્ય રાજા પણ દાનમાં ક્રમતી થયા છે. આમાં કલિયુગ નિમિત્તથી મેઘમાલાદિની સાથે રાજાને પણ સમયાનુસાર દાનની કમતીના તુલ્ય યાગના સંભવ રહેતાં છતાં તુલ્યયેાગ નહિ થયા હોવાથી અતુયોગિતા અદ્યકાર છે.
જેમ તુલ્યયેાગિતામાં હેતુ અલંકાર નથી તેમ અતુલ્યયોગિતામાં વિશેષાક્તિ અલંકાર નથી. કેમકે આહી કાર્ય કારણ ભાવમાં તાત્પર્ય નથી. પણ અતુલ્યયેાગમાં તાત્પર્ય છે.
૩૫૯
સપિ.
“ જશવંતજશાભૂષણકાર ” લખે છે:—
અધિષ્ઠ શબ્દના અર્થ તા પ્રસિદ્ધ છે. જ્યાં વસ્તુની અધિકતા રૂચિકર હાય ત્યાં અધિક્ત્ત અલંકાર છે.
જે તે વિધિથી વસ્તુની અધિકતા થાય એ ગધિTM અલકાર છે, પરિણામાદિકથી જોતાં તેના અનેક પ્રકાર થાય છે.
યથા.
જે છે ગુણગણ જાહિર, સમાઇ જગમાં સદા લસે સ; તે ભૂપતિ તુજ મનમાં, સુખથી શેાભા ધરી વસે સર્વ, ઉક્ત રીતિથી આહીં ભૂપતિના મનની વિશાલતાના વિષયમાં અધિકતા અર્થાત્ પ્રતીતિ હાવાથી અધિષ્ઠ મહંાર છે. કાન્ય પ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લક્ષણ આપે છે:महतोर्यन् महीयांसावाश्रिताश्रययोः क्रमात् । आश्रयाश्रयिणौ स्यातां तनुत्वेप्याधिकं तु तत् ॥
જે સૂક્ષ્મ રહેતા છતાં પણુ આશ્રય અને આશ્રયી ક્રમથી મહત્ આશ્રયી અને આશ્રયના સબંધ હોવાથી મહત્ ખનીજાય અથવા જાણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com