________________
અતિશયાક્તિ.
“ જશવંતજશે ભૂષણકાર ” લખે છે:
??
ઉલ્લ’ધનને અતિશય કહે છે. “ ચિન્તામણિકાષકાર કહે છે:-- “ અતિયિતઃ ગતિષ્ઠાને ” અતિશય શબ્દ અતિક્રાન્ત અર્થાત અતિક્રમણયુક્ત અર્થમાં છે, એથી એ સિદ્ધ થાય છે કે અતિશય શબ્દના અર્થ અતિક્રમણ છે, અતિક્રમણ તેા ઉલ્લંઘન છે પણ આહી લાક સીમાના ઉલ્લંઘનમાં રૂઢિ છે એથી લેાકસીમાના ઉલ્લંઘનને અતિરોત્તિ કહે છે.
૩૫૪
યથા.
તુજ પ્રતાપ પાવકથી, ભૂપતિ સેાષાયા સિન્ધુ સાત; શ્રી તુજ અિરનારીના, નયન જળે ભરીયા એ વિખ્યાત. આમાં પ્રતાપાનલથી સપ્ત સિન્ધુનું સેાષાવુ અને ફ્રી રિનારીના નયન જળેથી ભરાવું એ અને લેાકસીમાનુ ઉલ્લંઘન પ્રતાપાધિકય રૂપ પ્રયેાજનની વિવક્ષાથી રૂચિકર હોઇ ગતિશયોક્ત્તિ છે.
યથા.
નાળાં પછી નદિ પછી નઃ, પછી સિન્ધુનું સ્વરૂપ ધારે છે; વ્હેલા આવા વ્હાલા, નારી નયન જળ ડુબાવી મારે છે. લેાકસીમાતિવર્ણન મિથ્યા છે, એથી દૂષણુ હાવાને ચાગ્ય છે. પરંતુ અહીં રૂચિકર હાવાથી ગતિશયોક્ત્તિ ભૂષણ છે. વેદવ્યાસ ભગવાન કહે છે:--
लोकसीमातिवृत्तस्य, वस्तुधर्मस्य कीर्तनम् । भवेदतिशयो नाम संभवासंभवाद् द्विधा ॥
લેાકસીમાનુ અતિવન કરેલ વસ્તુના ધર્મના કથનનું નામ અંતરાય થશે. એના સમય અને અસંમવ એવા બે પ્રકાર છે. આચાર્ય૬ડી આ પ્રમાણે કહે છે:
" विवक्षा या विशेषस्य लोकसीमातिवर्तिनी । असावतिशयोक्तिः स्यादलंकारोत्तमा यथा ॥ " વિશેષ અર્થાત્ ઉત્કર્ષની જે લેાકસીમાતિવર્તન વિવક્ષા છે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat