________________
ઉપમા.
३४७ આચાર્ય દંડ પણ આ વિષયને બહુપમા નામ આપી આ ઉદાહરણ આપે છે.
યથા. ચંદ્ર ચંદ્રમણિ અને ચંદન સરખે તારે શીત સ્પર્શ છે.
દંડી એકજ વિષયમાં ઘણી ઉપમા દેવાનું આ પ્રજન બતાવે છે.
“ગતિરાયે વો નિ હૂપમાં” બહુપમા વર્ણનીયના અતિશયને બંધ કરાવે છે, વામન કહે છે કે આમાં અપુષ્ટાથે દેષ છે. કેમકે આમાંથી એક ઉપમાનથી યશની ધવલતાને ઉત્કર્ષ સિદ્ધ હોવા છતાં ફરી તાદૃશ બીજા ઉપમાનના કથનનું પ્રયોજન નથી.
અમારા મત પ્રમાણે વામનનું કહેવું સમીચીન નથી. કેમકે ઉપમાનું સ્વરૂપ સાદૃશ્યને નિર્ણય છે. એ નિર્ણય માટે પરસ્પર અર્થાત્ ઉલટપુલટ પણ લેકવ્યવહારમાં બેલાય છે એનાથી પરસ્પરેપમા માનવામાં આવી છે. એમજ દ્રઢ નિશ્ચય માટે એક વસ્તુને અનેક તેલથી તેલવાની પણ રીતિ છે. જેમ શેર તેલની વસ્તુને લેહ આદિના બનાવેલ પોતાના શેરથી, બીજા વ્યાપારીના શેરથી, રૂપીઆથી અને પૈસાથી ફરી ફરી તોલવામાં આવે છે. એ ન્યાયથી એક વસ્તુને એજ ધર્મના વિષયમાં અનેક વસ્તુઓની સમીપ કરી કરીને નિર્ણય કરવાથી દ્રઢતર નિર્ણય થાય છે. આચાર્ય દંડીએ અને તિશય રૂ૫ પ્રજન બતાવ્યું છે, એ સમીચીન નથી. કેમકે એજ ધર્મમાં ઘણા ઉપમાન કરવાથી ઉપમેયનું કાંઈ અતિશયપણું નથી થત, કિંત ઉપમેયનિષ્ઠ ધર્મના પ્રમાણુના નિર્ણયની દ્રઢતા થાય છે એથી પ્રયજન તો અહીં એજ છે.
मालोपमा. ધર્મા પ્રભુપા જેવા મામૈવ સા”
જ્યાં ઉપમાન ઉપમાન પ્રતિ ધર્મભિન્ન ભિન્ન હોય એ બાપના “ગન્યા” અર્થાત એ માપમાં સમુચ્ચયેપમા અને બહુપમાથી અન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com