________________
કાવ્યશાસ્ત્ર.
બીજી બાળા તણું, નામ પતિએ જ લીધું, સ્થામાએ ઘનશ્યામ, સદશ તવ આનન કીધું, ખેંચી જૂ સુપચાપસમ, બુન્દસદશ અશ્રુનયન, હંસ સમાન ઉડી ગયે, હુલાસ ત્યાગી ઉરઅયન. આમાં ક્રોધને મેઘની ઉપમા હોવાથી ભ્રકુટિ ચડાવવી, અશ્રુ અને હુલ્લાસ એને મેઘના સબંધી સુરચાપ, બુન્દ અને હંસની ઉપમા સિદ્ધ થઈ છે, એ રીતિથી એક ઉપમા મૂલક બીજી ઉપમાઓ પરંપરાથી હેવાથી વપરિત ૩૧મ છે.
વેદવ્યાસ ભગવાને સમુચ્ચયેપમા, બહુપમા અને માલેપમાને આપસમાં ભેદ આવી રીતે કહો છે.
" समुच्चयोपमा त्वन्यधर्मबाहुल्यकीर्तनात् "
સમુપમા તે અન્ય અર્થાત ઉપમાના. ધર્મ બાહુલ્યના કહેવાથી થાય છે.
નિષ્કર્ષ એ છે કે ઉપમાનના અનેક ધર્મોને સમુચ્ચય કરીને ઉપમા દેવામાં આવે એ સમુયોપમા
યથા. ચંપકકલિકા સમ છે, રૂપ રંગને સુગંધમય શ્યામા,
આમાં એકજ ઉપમાન ચંપકકલિકા છે, એની રૂપ રંગ અને સુગંધ આ અનેક ધર્મોથી ઉપમા હોઈ સમુપમ છે.
વડ્રિમ, “શોપના સાતમા સૌ ના વર્ષમાં જ્યાં ઘણા સહુશેની સાથે ઉપમા હેય એ વરૂપમાં છે.
યથા. હિમ હર હીરા હંસ સમ, યશ તારે જગમાંહિ,
આમાં ઉપમાન ઘણું છે, પરંતુ શ્રત ધર્મથી ઉપમા એકજ છે એથી ઘણા ઉપમાનેની ઉપમા હેઈ ફૂપમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com