________________
ઉપમા.
समयभेदथी निजोपमा.
યથા,
લેહિત પતિ સુમનથી, છવાયેલો ગિરિ વસંતમાં જોય, જ્યમદાવાગ્નિજવાળે, દૈ:સહ ગ્રીષ્મમાં છવાયેલા હોય.
આમાં વસંત અને ગ્રીષ્મના સમયભેદથી એજ પર્વતની ઉ પમા એજ પર્વતને આપી હોવાથી સમયમેવથી નિનામા છે.
देशभेदथी निजोपमा.
યથા. વિકસિત ચક્ષુ અને મુખ ફરકે ભુજ ઉર બન્યું હર્ષપ; તેરણ ઉપર જે, તું રણ ઉપર જોઉં ભવ્ય ભૂપ.
આમાં વિવાહમંડ૫ દેશ અને રણાંગણ દેશ ભેદથી એજ રાજાની ઉપમા એજ રાજાને છે, એથી મેથી નિજના છે.
शरीरभेदथी निजोपमा.
યથા. કરી પ્રહલાદની રક્ષા, ધરી નારાયણ સિંહનું રૂપ; તેમ ગોપી ગેપની, નિત્ય કરે છે. રક્ષા યભૂપ.
આમાં અવતાર ભેદથી એજ જગદીશ્વરની ઉપમા એજ જગદીશ્વરને આપી દેવાથી શરીરમેથી નિગમ છે.
પ્રાચીએ નિષેપમાનું ઉદાહરણ એક સમય ભેદથીજ બતાવ્યું છે, એ દિગ્દર્શનથી અમે દેશભેદ અને શરીરભેદથી પણ ઉદાહરણ બતાવ્યાં છે.
कल्पितोपमा. જ્યાં કેઈ ઉપમેયની ઉપમા માટે ઉપમાનની પ્રાપ્તિ કવિને ન હોય ત્યાં એ ઉપમેયના યોગ્ય ઉપમાનની કલ્પના કરીને ઉપમા આપવામાં આવે એ પિતોપણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com