________________
૨૪૪
કાવ્યશાસ્ત્ર, છે.” આંહી વિયોગ દશામાં ચૈત્રની ચાંદની માટે ઉપમા છે; એથી निन्दोपमा.
तत्त्वाख्यानोपमा.
યથા. પવિનીના જેવી જેના શરીરમાં સુવાસ હોય એ પશ્વિની સ્ત્રી જાણજે.”
કેઈએમ કહેશે કે આ તે સ્તુતિરૂપ હોવાથી વામન મત પ્રમાણે પ્રથમ ભેદ છે. એટલે આ વર્ણન સ્તુતિ માટે નથી, પણ કામશાસ્ત્રમાં પશિની, ચિત્રિણી હસ્તિની અને શંખિની એવી સ્ત્રીની ચાર જતિઓ છે. તેથી આ ઉપમા પદ્મિનીનું જ્ઞાન કરાવવા માટે છે એથી तत्वाख्यानोपमा.
કેટલાક પ્રાચીન નિરવયવ, સાવયવ, સમસ્તવસ્તુવિષય, એકદેશવિવતિ અને પરંપરિત આવા ઉપમાના પ્રકાર માને છે.
નિવયવોપના. કેવલ વસ્તુની જ ઉપમા હોય, એના અવયવ સહિત ઉપમા ન હોય એને નિવથોપમાં કહે છે.
યથા. આ રાજા ઈન્દ્ર જે ઉદાર છે.” આમાં કેવલ અવયવીઓની જ ઉપમા છે, એથી નિરવાપમા.
સાવયવોપમાં. જ્યાં અવયવે સહિત અવયવીની ઉપમા હેય એ સાવવાના
યથા ઈન્દુસદ્દશ તુજ આનન, અંક સદૃશ આપે છે યુગનેણુ; શેભે સ્મિત સ્માસમ, પતિચકેરને સદાય સુખદેણ.
આમાં ઉપમેયપક્ષમાં અવયવી સુખ, અને અવયવ નેત્ર તથા મિત, ઉપમાનપક્ષમાં અવયવી ઈન્દુ અને અવયવ કલંક તથા
ના છે. આ અવયવો સહિત અવયવીની ઉપમા આપી એથી सावयव.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com