________________
૩૭
ઉપમા. રહેવાવાળો જે ધર્મ એ લમીન ધર્મ છે, એને સાધારણ વર્ષ પણ કહે છે.
ઉક્ત પ્રમાણને કહેવાવાળે “વાર” શબ્દ વાવ છે, કેટલાએક પ્રાચીને એ મત છે કે અધિક ગુણ એ ઉપમાન અને ન્યૂન ગુણ એ ઉપમેય.
ભરત ભગવાને કહ્યું છે કે ગુણ આકૃતિના આશ્રયથી ઉપમા થાય છે. વર્ણ, સ્વભાવ અને ક્રિયા આદિને ગુણથી સંગ્રહ થઈ જાય છે.
યથા.
शंख इव ग्रीवा. આ આકૃતિના વિષયમાં ઉપમા છે.
पिक इव गिरा. આ ગુણના વિષયમાં ઉપમા છે.
વ ધર, આ વર્ણના વિષયમાં ઉપમા છે.
गिरि इव कुच. આ કઠોરતા, ગુણ અને આકૃતિના વિષયમાં ઉપમા છે.
રુર વેળી. આ વર્ણ અને આકૃતિના વિષયમાં ઉપમા છે.
આ ચપલતા, તનુતા, ગુણ અને વર્ણના વિષયમાં ઉપમા છે.
विधु इव वदन, આ વર્ણ આકૃતિ અને આનંદાદિ ગુણના વિષયમાં ઉપમા છે. કેટલાએક પ્રાચીને ધર્મોના પાંચ પ્રકાર કહે છે -ગનુપામી,
૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com