________________
axo
આવ્યા
ઉપમેય અને ઉપમાનમાં રહેવાવાળા જે ભિન્ન ધર્મ એને કહેવાવાળું એક શબ્દ સ્વરૂપ જે સાધમ્ય એને શેષ સાન્ચે કહે છે.
યથા. મરૂમારગ ઈવ અધર તવ, વિમછાયા નાર,
અતિશય પ્યાસે આકુલિત, કાં નહીં કરે મુરાર. આમાં “વિદ્યુમ છાયા” શબ્દ માત્ર સાધમ્ય છે. “વિમ છાયા” પ્રવાલને રંગ અને વૃક્ષછાયારહિત. આવા સ્થલેમાં કેટલાક પ્રાચીને તે કહે છે કે આમાં ઉપમા અલંકાર નથી, હેવ છે. કેટલાકએક પ્રાચીને કહે છે કે કૈલેષ નથી ઉપમા છે. આ નિર્ણય લેષ પ્રકરણમાં થશે.
રત્નાકરકારે અપ્રકૃતની સાથે અપ્રકૃતની અને પ્રકૃતિની સાથે પ્રકૃતિની ઉપમા બતાવી છે.
अप्रकृत अप्रकृत उपमा-यथा. સુધાના સ્ત્રોતસમ જ્યારે તારી મધુરવાણું સાંભળું છું, ત્યારે બગડેલી વીણ સમાન કલરવ કટુ લાગે છે.”
આમાં કેકિલ અને વીણું બને અપ્રકૃત છે, કેમકે પ્રકૃત વર્ણનીય નાયકાની વાણું છે.
પ્રત પ્રત ૩પમન્યથા. “નવિન પાણિગ્રહણ કરેલ નારીની પિઠ વિશાળ વિશ્વાસ આપતા અચિર ઉપાર્જિત અવનિને નિપુણ રાજાએ ભેગવે છે.”
આમાં પાણિગ્રહીતા નારી ઉપમાન છે અને અહીં વર્તમાન સમયમાં રાજામાં બન્ને વર્ણનીય હોવાથી પ્રકૃત છે.
અલંકારેદાહરણ આદિ ગ્રન્થમાં વૈધમ્મથી અને અભાવરૂપ સાધર્યથી પણ ઉપમા કહી છે.
વૈષ રૂપમાંચથી. “સંતેષી બ્રાહ્મણ પેટે અસંતેષી રાજા શેભે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com