________________
૨૨૨
યશાસ્ત્ર.
વાચાર્યનું વિશેષણ ન હોય અને પૃથક રહે ત્યાં વ્યંગ્યાથે વાચાર્ય સમ છે.
“પ્રશ્ય નિશ્ચ” આમાં નિર્જન સ્થાન રૂ૫ વ્યંગ્યાર્થ વાગ્યાથને સમ છે. સમાસકિતમાં અપ્રસ્તુતવૃત્તાંતરૂપ વ્યંગ્યાર્થ વાચાર્થના સમ હેતે નથી પણ સંક્ષેપ રૂપ હોય છે અને એ ચંગ્યાથે વાચાર્યને પોષક બનીને અલંકાર થાય છે.
યથા. ચંચલ તારાઓ યુક્ત રાત્રીનું મુખ ભાગ્યશાળી ચન્દ્ર ચુમે છે તિમિર રૂપી વસ્ત્ર ખસી ગયું છે, છતાં પ્રેમ વશ હેવાથી દેખાતું નથી.
આમાં ચન્દરજની વૃત્તાંત વાગ્ય છે અને નાયક નાયિકાનું વૃત્તાંત વ્યંગ્ય છે. આ સમાસકિતનાં ઉદાહરણમાં બુદ્ધિ નાયકનાયિ. કાના વૃત્તાંતરૂપ વ્યંગ્યનું ધ્યાન કરે છે. ત્યારે ચન્દ્રરજની વૃત્તાંતરૂપ વાચ્યાર્થીનું ધ્યાન જતું રહે છે. પણ ચન્દ્ર રજનીમાં નાયક નાયિકાપણું આરોપણ કરવા માટે બુદ્ધિ ચન્દ્રરજની વૃત્તાંતરૂપ વાચાર્યનું પણ ફરી તુરત ધ્યાન કરી લે છે, ત્યારે વ્યંગ્યાથે વાચ્યાર્થીને પિોષક બનવાથી વાચાર્યને વ્યંગ્યાર્થ અલંકાર થાય છે અને અપ્રસ્તુત પ્રશંસામાં પણ બુદ્ધિ પુન: વાચાર્યનું ધ્યાન ન કરી લે તે કેવળ વ્યંગ્યાથજ રહી જાય છે ત્યાં અલંકાર થતું નથી.
સંદેહસંકરમાં વાચાલંકાર અને વ્યંગ્યાલંકારને સંદેહ હેયછે, એ સંદિગ્ધ પણ વ્યંગ્યાર્થી અને વાચ્યાર્થીને શેભાકર હોવાથી અલંકાર છે.
દીપક આદિમાં વ્યંગ્ય રૂપ ઉપમા વિવક્ષિત ન હોવાથી પ્રતિભા (આભાસ) માત્ર છે. એ વાચ્યાર્થીને શેભાકર નહી હેવાથી અલંકાર નથી.
વ્યંગ્ય તે પર્યાયથી કહેવાય છે, “નિશ્ચ” આમાં સ્થાનની નિનતા કહેવી ઈષ્ટ છે, એને રચનાન્તરથી કહેલ છે, એથી એ પયક્તિ અલંકાર છે, અવનિ કેમ કહેવાય? આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com