________________
અલંકાર અલકાર્ય.
એવી જ રીતે વાગ્યાથથી વિમુખ થએલે વ્યંગ્યાર્થ સાહુદય પ્રાણીએની તત્વાર્થ જેવાવાળી બુદ્ધિમાં શિઘ્રતાથી ભાસે છે. તાત્પર્ય એ છે કે વ્યંગ્યાને બોધ થવા સમયે એવા વાચાર્યનું ધ્યાન જતુ રહે .
" पश्य निश्चलनिष्पन्द। बिसिनीपत्रे राजते बलाका. આમાં પ્રથમ “નિશ્ચ”(ચચલતા રહિત) પદ પછી “નિધન્ટ” (અડગ) પદ અને “વિાસિની રાતે વ”િ (કમલિનીના પત્ર પર શેભતી બગલી) પદના અર્થનું જુદું જુદું જ્ઞાન થાય છે, અને પછી ઉપમાઘટિત વાક્યર્થને બંધ થાય છે. એ સમય પ. દેના જુદા જુદા અર્થોનું જે જ્ઞાન પ્રથમ થાય છે, એ જતું રહે છે. તેમજ એ નિર્જન સ્થાન છે એવા વ્યંગ્યાથનું જ્ઞાન થવાને સમય ઉક્ત વાક્યર્થનું જ્ઞાન જતું રહે છે. એ રીતે કેવળ વ્યંગ્યાથનું જ્ઞાન રહે છે, ત્યારે એ બીજા અર્થને શેભાકર નહી હોવાથી અલંકાર નથી. એ વખતે તે એ સ્વયંપ્રધાન હોવાથી માત્ર વ્યંગ્ય જ છે એવી જ રીતે અપ્રસ્તુત પ્રશંસામાં પણ બુદ્ધિ અપ્રસ્તુત વૃત્તાંત રૂપ વાચ્યાર્થનું ધ્યાન છેડી પ્રસ્તુત વૃત્તાંત રૂપ વ્યંગ્યાર્થીનું ધ્યાન ધરે છે. પરંતુ વ્યંગ્યાર્થજ્ઞાન થયા છતાં સાધમ્યવિવક્ષાથી બુદ્ધિ તુરત અપ્રસ્તુત વૃત્તાંત રૂપ વાચાર્યનું ફરી પણ ધ્યાન કરી લે છે. એ સમય વાચ્યાર્થ વ્યંગ્યાથ બન્ને રહી જાય છે, ત્યારે અપ્રસ્તુત વૃત્તાંતરૂપ વાચાર્ય વ્યંગ્યાર્થીને શાભાકર બનવાથી અલંકાર છે. અને વ્યંગ્યાર્થ અલંકાર્ય અર્થાત્ શોભાયમાન થવાવાળે છે, એમ અન્યત્ર પણ જાણી લેવું.
વાચાર્ય રહેતો આવતાં છતાં વ્યંગ્યાથના ચાર ભેદ થાય છે. વાસમ, વાચાર્ય ગણ. સં. ગતિમાનાગ સારૂણ્યનિબંધના અપ્રસ્તુત પ્રશંસામાં વ્યંગ્યાર્થ અપ્રસ્તુત વૃત્તાંત વાચાર્થને સમાનજ હેય છે, ત્યાં અપ્રસ્તુત વૃત્તાંત રૂપ વાચાર્ય પ્રસ્તુત વૃત્તાંતરૂપ વ્યંગ્યાથને શેભાકર લેવાથી વાચાર્ય અલંકાર થાય છે. એથી એ અલંકારનું નામ અપ્રસ્તુતપ્રશંસા છે. એવી જ રીતે વ્યંગ્યાર્થ ૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com