________________
કાવ્યશાસ્ત્ર વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે કહે છે – उपमा नाम सा यस्यामुपमानोपमेययोः। सत्ता चान्तरसामान्ययोगित्वेऽपि विवक्षितम् ।। किंचिदादाय सारुप्यं लोकयात्रा प्रवर्तते ।
ચહ્યા” અર્થાત જેમાં ઉપમાન અને ઉપમેય બનેની સત્તા (વિદ્યમાનતા) હેય એનું નામ ઉપમા છે. “” અર્થાત્ પુનઃ, અન્તર અર્થાત્ ઉપમેય ઉપમાનને ભેટ રહેતાં સમાન ધર્મના ભેગમાં પણ ઉપમા વિવક્ષિત છે. આચાર્ય દંડી આ પ્રમાણે કહે છે:--
यथाकथंचित्सादृश्य, यत्रोद्भूतं प्रतीयते । उपमा नाम सा तस्याः प्रपश्चोऽयं निदर्यते !!
જ્યાં યથાર્થરિત અર્થાત્ જે તે પ્રકારથી ઉદ્દભૂત (સ્પષ્ટ) સાશ્ય પ્રતીત થાય એનું નામ ઉપમા છે એને પ્રપંચ (વિસ્તાર) બતાવવામાં આવે છે. મહારાજા ભેજ આ પ્રમાણે કહે છે –
"प्रसिद्वेरनुरोधेन यः परस्परमर्थयोः ।
भूयोऽवयवसामान्यायोगः सेहोपमा मताः" । પ્રસિદ્ધિને અનુસાર પરસ્પર પદાર્થોના “મૂવા” અર્થાત્ બહુતર અવયના સામાન્ય (સાદસ્ય) નો ગ તે “ફ” અર્થાત્ અલંકાર શાસ્ત્રમાં ઉપમાં માનવામાં આવી છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર કહે છે –
“સાર્થgvમા મેરે” ઉપમાન ઉપમેયને ભેદ રહેતાં જે એને સાધમ્ય એ ઉપમા.
વામન આ પ્રમાણે કહે છે:
“gવાનોપમેય ગુજરાત સામુપમા” ઉપમાનની સાથે ઉપમેયના ગુણ લેશથી જે સામ્ય એ ૩પમાં. - સર્વસ્વકાર લખે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com