________________
૭૩૪
કાગ્યશાસ્ત્ર,
* ઈ સાપર્યેષુપમા. મનોહર સાધમ્ય એ ઉપમા. ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે – उपमा यत्र सादृश्यलक्ष्मीरुल्लसति द्वयोः
જ્યાં બંનેનું ચમત્કારી સદશ્ય, વ્યંગ્ય, મર્યાદા વિના સ્પષ્ટ ભાસતું હોય એ ઉપમા. પ્રતાપરૂદ્રીયકાર આ પ્રમાણે લખે છે –
स्वतः सिद्धन भिन्नेन, संमतेन च धर्मतः
साम्यमन्येन वर्णस्य वाच्यं चेदेकदोपमा. ॥
સ્વતઃ સિદ્ધ અને ભિન્ન હય, ધર્મથી સંમત હોય એવું અન્યની સાથે સામ્ય એકદા વાચ્ય હોય, એ ઉપમા.
સાહિત્યદર્પણકાર લખે છે – “સા વાચMધર્થ, વાવવા વાળા *
બંનેનું સામ્યવાય હાય અને વૈધર્મથી રહિત હાય તેમજ એક વાકયમાં હેય એ લવમાં.
અલંકારકસ્તુભકાર લખે છે –
एकवाक्यवाच्यं सादृश्यं भिन्नयोरुपमा. ।
ભિન્નનું એક વાકયથી કહેલ સાદૃશ્ય ૩viા છે. ચિત્રમીમાંસાકાર ઉપમાના ચાર લક્ષણ લખે છે –
व्यापार उपमानाख्यो, भवेद्यदि विवक्षितः ।
क्रियानिष्पत्तिपर्यन्तमुपमालंकृतिस्तु सा. ।।
જે ઉપમાન નામવાળા વ્યાપાર ઉપમિતિ કિયાસિદ્ધિ પર્યત વિવક્ષિત હોય એ કપમાં ચાર છે. “ઉપમાન વ્યાપારના સંબંધમાં આ પ્રમાણે લખે છે
उपमानव्यापार उपमितिक्रियानिष्पादको व्यापार साहવિના એટલે કે ઉપમાન વ્યાપાર ઉપમાની સિદ્ધિ કરવાને વ્યાપાર અર્થાત્ સદશ્ય વર્ણન છે.
ચિત્રમીમાંસાકારકૃત ઉપમાનું દ્વિતીય લક્ષણ આ પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com