________________
ઉ૫મા.
૩૭૧
નિર્ણય અનેક પ્રકારથી થાય છે. જેમકે વજનના વિષયને નિર્ણય રતિ, માસા, તેલા, ઈત્યાદિથી, ઉંચાઇ, નિચાઈ અને લંબાઈના વિષયનો નિર્ણય અંગુલ, બિલસ્ત, હસ્ત ઈત્યાદિથી, વસ્ત્રાદિના પિત રંગ ઇત્યાદિના સદશ્યના વિષયને નિર્ણય અન્ય વસ્ત્રાદિકને સમીપ રાખવાથી [મેળવી લેવાથી થાય છે, એજ છાયાથી બુદ્ધિમાં એક વસ્તુની સમીપ બીજી વસ્તુ કરીને જે એના ગુણ દેષ ઇત્યાદિના. સાદશ્યને નિર્ણય કરવામાં આવે એ કપાઇ છે.
આમાં “ઉ” ઉપસર્ગને અર્થ સમીપતા છે. ચિન્તામણિ કેષકાર કહે છે:–“પાપ” “મારૂ ધાતુથી “ના” શબ્દ થયે છે. “મા” ધાતુ માન અર્થમાં છે. ધાતુપાકમાં કહ્યું છે કે, “ જાને માન, મિતિ અને વિજ્ઞાન આ એના પર્યાય શબ્દ છે. ચિન્તામણિ કોષકાર કહે છે – “મિતિઃ માને વિજ્ઞાને વિજ્ઞાન, વિશેષજ્ઞાન, અર્થાત નિર્ણય, “કપ સાર્માત મા જાનં ૩પના” સમીપતા કરીને કરેલું માન અર્થાત્ વિશેષજ્ઞાન. “વિજ્ઞાન સામીપ્યથી ઉપમા થાય છે.”
યથી,
અનિલ જે અવનિપને સુયશ છે.” આમાં રાજના સુયશની સર્વ સંચારિતાને નિર્ણય કરવાને કવિએ પિતાની બુદ્ધિમાં યશને અનિલ (પવન) ની સમીપ રાખે ત્યારે આવું વિશેષ જ્ઞાન થયું કે રાજાના યશની સર્વ સંચારિતા પવન સદશ છે. .
ભરત ભગવાન કહે છેयत्किंचित्काव्यबन्धेषु, सादृश्येनोपमीयते । उपमा नाम सा ज्ञेया गुणाकृतिसमाश्रया ।।
કાવ્યરચનામાં યત્કિંચિત્ અર્થાત્ જૂનાધિક સાદસ્થ કરીને ઉપમા કરવામાં આવે એને ઉપમા નામથી જાણવી જોઈએ. એ ગુણઅને આકૃતિના આશ્રયથી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com